________________
Shri Mahavir Jain Aradhana Kendra
જ
સ
080
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
અમૂક વ્યક્તિઓને એમાં હાથ છે. મે તે તેમના ગુરૂએ અને શિખ્યાને પણ ભણાવેલા છે-એટલે જાણું. ગમે તે રીતે દીક્ષા આપી હાય, તે પણ તેમાં કલ્યાણ માને છે. ૧૦૦ માં ૯૯ જાય અને એક રહે અને ચારિત્ર પાળે તે તેમાં પણ પુન્ય માને છે. ૯૯ જાય તેની ફિકર નહિં.
દીક્ષા એ એવી વસ્તુ છે કે જેનાથી સમગ્રનું કલ્યાણ થાય. પ્રજા એવી અજ્ઞાન છે કે કલ્યાણમાં સમજતી નથી. ચિત્તશુદ્ધિ, જીવનશુદ્ધિમાં એ સમજતા નથી. સિદ્ધાંતનેા ઉપયાગ કરે છે. પ્રત્યાધાતવૃત્તિ ઉત્પન્ન થઈ છે.
નસાડી ભગાડીને દીક્ષા થઈ હાય અને કેસ કાર્ટ` ચઢવાના હોય, તા પણ લાંચ આપીને, પૈસા આપીને કેસ રોકાય, કારણ કે પૈસા મળ્યા, એટલે કૈસ ન કરે.
જાતમાહિતિના દાખલા આપી શકશે?
આપવા હોય તે આપી શકું, અંગત પૂછશે। તેા જરૂર આપીશ. કહેવામાં હરકત નથી. અહિંઆ નુકશાન થાય—એવા દાખલે ટાંકવા ઠીક નહિ. દાખલાએ આંખે જોઈ શકે નહિ, ધડાકા સાંભળું, જેથી પ્રત્યક્ષથી ફેર પડવાના. અહિંસાની રક્ષા માટે હિંસાની ફાજ ન જોઇએ.
For Private and Personal Use Only