________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૫
ગુલાબચંદ રૂપ’દ—ડભાઈવાળાની જુબાની.
તા. ૧૧૭–૩૨.
વીશાશ્રીમાળી જૈન શ્વેતાંબર મૂતિપૂજક, ઉં. વ. પર.
સ
તમારા ાકરાને દીક્ષા આપવામાં આવેલી ?
જ. મારા છેકરા શાંતિલાલને ગઈ સાલ દીક્ષા આપવામાં આવેલી.
સકાતે આપેલી ?
જ॰ કીર્તિમુનિએ ઉંઝામાં દીક્ષા આપેલી.
સ॰ તેમાં તમારી સંમતિ હતી?
080 ના. મારી જાણ સિવાય દીક્ષા આપી. મારી સંમતિ નહિ. છેકરાની ઉંમર કેટલી હતી ?
સ
જ૦ ૧૫–૧૬ વતા હતા. કુંવારા હતા.
રા. ગાવિંદભાઇ—જે હકીકત બની હોય તે કહા
સાક્ષી-ડભોઇમાં ૧૯૮૬ માં કપુરવજયજી ચેામાસુ રહેલા. તેમની પાસે છોકરાને જવા આવવાના પરિચય હતા. તે પછી તે પાટણ ગયા, ત્યારે છેકરાએ પાટણ વાંદવા જવા કહેલું. મેં એને કહેલુ કે મારે જવું છે, એટલે હું સાથે લઈ જઈશ. છોકરા છાનામાને ઘરમાંથી રૂા. ૪) લઇ નાસી ગયા. સાંજે ઘેર ન આવ્યા ત્યારે મને માલુમ પડયું. પૂછપરછ કરતાં ગામના છેાકરાએથી ખબર પડી કે તે પાટણ જવાનું કહેતા હતા. દરમ્યાન અમદાવાદથી મારાં સગાંઓએ જણાવ્યું કે છોકરા અહિં આવ્યા છે. અમેએ લખ્યું કે એની ખુશી હોય તે રાખશેા, નહિંતર પાછા મેાકલી આપશેા. મારી મ્હેતે દીક્ષા લીધી છે. અમે રાજીખુશીથી તેને દીક્ષા આપી છે. તે અમદાવાદમાં હતા. તેમને ચંપાત્રી નામે એક ચેલી છે. એણે છેકરાને કહ્યું કે તારે દીક્ષા લેવી છે તે। અપાવું. તારા બાપને કાગળ લખ કે અઠવાડીયામાં હું દીક્ષા લઈ લઈશ. ખબર મળતાંજ મેં મારા બનેવી ઉપર કાગળ લખ્યા કે ઠાકરાને કબજે રાખે! તે હું આવું છું. ગાડીના ટાઈમ નહાતા, એટલે ખીજે દિવમ હું ગયા. બનેવી કહે કે ટીકીટ કરાવી ડભાઈ મેકલ્યા છે. પણ બન્યું એમ કે સંકેત પ્રમાણે છે.કરા પાછા ઉતરી શહેરમાં ગયા. ગુરૂએ શ્રાવકને ઉભેા કરી ત્રણની ટ્રેનમાં ઉંઝા માકલી આપ્યા. રાત્રે સાધુ સાથે વાત કરી અને સવારે સિદ્ધપુર રવાના કર્યાં. ઉંઝામાં સંઘની રજા સિવાય દીક્ષા આપવી નહિં એવા ઠરાવ છે, એટલે સાધુને ડર લાગવાથી સિદ્ધપુર મેાકટ્યા. ૧૦ ની
For Private and Personal Use Only