________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
સુખલાલની જુબાની.
તા. ૧૩-૭–૩૨.
રહીશ લીંબડી, હાલ અમદાવાદ. ઉં. વ. ૫૦. ૧૪ વર્ષનો હતો ત્યારથી ચક્ષુદોષ છે. ગુજરાતી સાત ભણેલે. પછી મેં શાસ્ત્રીય અભ્યાસ કર્યો. સ, શી રીતે કર્યો? જ કાનથી. સત્ર દીક્ષા સંબંધી શાસ્ત્રમાં શું કહ્યું છે ? જ હું તે સંબંધી આપને કહું તે પહેલાં મેં એક જૈન ધર્મ ઉપર નિબંધ
લખેલ છે અને તેનું નામ શિષ્યચેરીની મિમાંસા-એ મથાળા નીચે લખેલે છેએક પણ વાક્ય નિરાધાર લખ્યું નથી. જરૂર હોય તો તે બાબતના જુદી રીતે પણ પુરાવા આપું. બુક રજુ કરી. પર્યુષણ પર્વ
વ્યાખ્યાનમાળા. સસામસામી પાટઓ શાથી છે ? જ બે પાટી પડેલી છે. એક પક્ષ સગીરની દીક્ષામાં માને છે અને તે
સંબંધમાં તેમની દલીલ છે કે મહાવીર સ્વામીના સમયમાં ૮-૯ વર્ષના પણ દીક્ષા લેતા. તે બાબતને ઉલેખ મૂળ આગમમાં છે, એટલે દલીલ છે.
બીજી બાજુ ૧૦૦૦-૧૫૦૦ વર્ષ પહેલાં ચેલાઓને નસાડતાં તેમજ વગર પરવાનગીએ દીક્ષા અપાતી હતી, તેવું પણ મળે છે.
બીજા પક્ષની દલીલ એવી છે કે સગીર દીક્ષા ન અપાવી જોઈએ, તેમજ તેની લાયકાત વિગેરે જેવું જોઈએ. અને આ બાબતમાં બંન્ને બાજુનો વિચાર કરી આ નિબંધ મેં લખ્યો છે. તેમાં પ્રથમ જે દીક્ષા અપાતી હતી, તે કઈ ભૂમિકા અને કેવા સંજોગોમાં અપાતીતેને ઈતિહાસ રજુ કર્યો છે.
૯ વર્ષનો બાળક એગ્ય છે, પણ જો એ સાધુ પોતે યોગ્ય ના ન હોય તે સેંપો વ્યાજબી છે ? નહિંજ. ઘણી વખત સાધુઓએ વેષ ધારણ કર્યો હોય છે, એટલે આચાર બરાબર પાળતા હોય કે ન હોય, તો પણ તેવાઓને ઘણીવાર માબાપ સોપે છે. એ રીતે સેપે તો તો વાંધો લેવોજ જોઈએ ને ? જોવાનું એકજ કે મૂળ તત્ત્વ નષ્ટ ન થાય, તેને ખ્યાલ રાખવો જોઈએ. અને એ
For Private and Personal Use Only