________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ
20
www.kobatirth.org
૨૫૨
શ્રાવકાએ કયી પ્રવૃત્તિ કરવી અને કી ન રવી, તે માટે જીએ
શાસ્ત્રિય પુરાવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
૪૦
આ ખરડા થવાથી લાભ શું ?
આ ખરડા થવાથી ઘણાજ લાભ છે અને તે રાજ્ય ન કરે તે તેની ફરજ ચૂકે છે. શાંતિનિકેતનમાં શું કરે છે ?
સ
જજૈન ચેર સ્ટાર્ટ કરી છે. મારા વિચાર પ્રમાણે આવા કાયદાની જરૂર છેજ. કોઇ પણ નતના સંન્યાસી ખાવા બધાને માટે કાયદાની જરૂર છે.
કાયદાથી, ઘણાં માડાં પરિણામ આવે છે તે ન આવે ?
એવા અનેક કસા બન્યા છે, જે સારા માસાને વાત પણ ન કરી શકાય. અમદાવાદમાં એવા પણ સારા સારા ગણાતા કુટુંબ છે કે જેઓએ સાધુ-સાધ્વીને પોતાના મકાનમાં પેસવા દેવાની પણ મનાઈ કરેલી છે. એટલે આ કાયદાની ખાસ જરૂર છે.
ન
અમદાવાદ જે જૈનપુરી ગણાય છે ત્યાં સાક્ષીએ સાધુ-સાધ્વીને ઘરમાં પેસવા ન દેવાની જે વાત કરી છે–તે તદ્દન ખાટી છે, પરંતુ લાકલા મૂકીને પતિત થયેલાઓને ધર્મપ્રેમી જૈન સમાજ ઘરમાં પણ પેસવા ન દે—એ સ્વભાવિક છે. આ સાક્ષી તેવા પતિત છે અને તેની પાતાની જાત માટે તેવેા અનુભવ થયા હોય તે તે યાગ્યજ છે.
For Private and Personal Use Only