________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રપ૦ સમજી શકે છે, સ્વતંત્ર છે, એટલે તે ગમે તે કરે તે જોવાનું નહિં. માબાપ સમજી શકે કે આ ગુરૂ ગ્ય છે, પણ છોકરો ન સમજતા
હોય તો માબાપને તે હકક નથી. સવ અયોગ્ય દીક્ષા અપાય છે તેની ફરીયાદી કોણ કરશે ? જ જે ગામમાં દીક્ષા થઈ હોય, તે ગામનો સંઘ તે દીક્ષા માટે
જવાબદાર છે, એટલે તે ગામના સંઘનો કેઇ પણ વ્યક્તિ ફરીયાદ કરી શકે.
કદાચ કોઈ દેવી તેવી ફરીયાદ કરે તે શું કરવું? જ જેમની આગળ ન્યાયજ છે, તે પુરાવા ઉપરથી ન્યાય આપશેજ. સ, શારદા નિબંધમાં એવી ફરિયાદ માટે રૂ. ૧૦૦) જામીન લેવાય છે.
તે મુજબ આમાં પણ રાખીએ તે શું?
જતો આવું પણ રાખી શકાય, કાયદાની મને ખબર નથી. પહેલાં
વિદ્યાપીઠમાં હું હતો. હાલ હું નિકેતનમાં જૈન ધર્મના આચાર્ય તરિકે કામ કરું છું. પુરાતત્વ મંદિરમાં હું હતે. શાસ્ત્રને કાંઈક અભ્યાસ
કર્યો છે. બે વર્ષ ઉપર દેશની ચળવળમાં જેલમાં જઈ આવ્યો છું. સ, જર્મન સ્કેલ તો જૈન ધર્મની પ્રશંસા કરે છે ને ? જ જર્મન ઍલરો દરેક વિષયમાં રસ લે છે. જે વિષયમાં રસ પડે
તેનો અભ્યાસ કરે છે. દીક્ષા સંબંધી શું કહે છે તે મારા જાણવામાં આવ્યું નથી. પ્રોફેસર વોલ્ટર સુબ્રીન મારા એક મિત્ર છે. તેઓ જૈન, પેપરે દરેક વાંચે છે. હાલ ઈનડીઆની મુસાફરી કરે છે. અમદાવાદમાં તેઓ આવેલા અને મારા મહેમાન થયેલા. પ્રથમ દિગંબર-તાંબરનો મારામારીનો ઝઘડો ચાલતો હતો, ત્યારે તેમાં રસ લઈ વાત કરતા કે જૈન ધર્મને મૂળ સિદ્ધાંત એવો છે કે જે પ્રવૃત્તિથી રાગદેવ અને વૈર વિરોધ ઓછા થતા હોય, તેવી દરેક પ્રવૃત્તિ કરવી તે છે. તે વખતે અમદાવાદમાં પણ જૈનોના કેસ ચાલતા, હેન્ડબીલો નીકળતા, કે જે હેન્ડબલે એવાં કે અપશબ્દોથી ભરેલા. તે વખતે મને પૂછેલું કે
આ બધું શું થાય છે ! તેની મને કાંઈ સમજણ પડતી નથી. તે વખતે મેં કહેલું કે બધું અનુચિત થાય છે. સમાજની નિંદા વિગેરેના લખાણ પેપરમાં આવતાં હોય, તે ઉપર વિચારશીલ માણસો જરૂર વિચાર કરેજ,
For Private and Personal Use Only