________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
કહેવામાં આવતું કે તમે નાસ્તિક છે, તમને શ્રદ્ધા નથી. હું ચેકસ કહું છું કે મને સંયમની હીનતાના ઘણાજ ખરાબ બુરા અનુભવ થયા છે. શાસ્ત્ર ભલે સગીરની દીક્ષા સંમત કહે, પણ આજના સાધુઓના આચારવિચારના મને થયેલા ખરાબ અનુભવ ઉપરથી હું કહું છું કે સગીરની દીક્ષા બંધ કરવી જ જોઈએ. જે કોઈ દીક્ષા આપે તે તેના જીવનને નષ્ટ કરવા બરાબર છે, તેમજ તેના હિતને મહાન નુકશાન પહોંચે છે. અભ્યાસ કરવા માટે દીક્ષા લે છે એવું કાંઈ નથી. બાળક પોતે સમજી શકે કે આ રસ્તે જવાથી હું મારું આત્મહિત સાધી શકીશ કે નહિં, અને એ સમજને માટે ખરી ઉંમર કાયદાએ ૧૮ ગણી છે, તે બરાબર છે. આપણે જ આપણા છોકરાને બૅડીંગમાં મૂકવો હોય તો ત્યાંના માસ્તરની ચાલચલગત બધું તપાસીએ છીએ વિગેરે ઘણી જાતની તપાસ કરીએ છીએ. એટલે સગીરને હાલના આચાર વિચાર વગરના સાધુઓને સેંપવા, તે પણ જોખમભરેલું છે. ભલે માબાપ કે સમાજની રજા હોય તો પણ નૈતિક હિતને માટે સગીર દીક્ષા ન જ આપવી જોઈએ અને એ માટે પણ આ કાયદે
કરેજ જોઈએ. સત્યારે કયી ઉંમરે દીક્ષા આપવી ?
ભલે ૧૮ વર્ષની હોય કે ૨૦ વર્ષનો હોય, કાયદો જે ઉંમરે સગીર ગણુતે હોય, તે દુર દીક્ષા આપવી જોઈએ. લાયકાતના ધોરણ બધા છે. બધી પરિસ્થિતિ સારી હોય તો પણ નિયમ કરવો જોઈએ કે છોકરો સમજતો ય ત્યારેજ દીક્ષા લઈ શકે. શાસ્ત્રમાં કહેલું છે, પણ શાસ્ત્ર પ્રમાણે આચાર વિચાર નથી. ધારો કે સાધુ હોય અને ચોરી કરતે હોય તે વખતે રાજ્ય શું કરે ? રાજ્ય છે તેને ન્હેગાર ગણવો જ જોઈએ.
શાસ્ત્રના નામે પણ નિબંધને ટેકો આપનારા કેટલું અયુક્ત કહે છે! તે માટે જુઓ શાસ્ત્રીય પુરાવા.
જ
સ, કેની પાસે દીક્ષા અપાવવી તે પસંદગી માબાપ પોતે કરી શકે
ને ? રાજ્ય શી રીતે કરે ? જ માબાપ એવા પણ હોય છે કે છોકરા છોકરીઓને વેશ્યાને ત્યાં
વેચે છે, ત્યાં રાજ્ય શું કરે છે ? એવાં કારણે મળતાં હોય તે જરૂર આવી પ્રવૃત્તિ તો બંધ કરવી જોઈએ. ૧૮ વર્ષનો બાળક
For Private and Personal Use Only