________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ હા. અમારા તીર્થકરે ૨૪ છે. પહેલા તીર્થકરના વખતમાં પાંચ
મહાવત હતા. બીજાથી ત્રેવીસમા તીર્થકર સુધી ચાર મહાવ્રત હતા. એટલે તે વખતની સરળતા મુજબ ચોથું પાંચમું ભેગું કરી ચાર મહાવ્રત રાખેલાં. ત્યાર પછી ૨૪ મા તીર્થંકર મહાવીરસ્વામીને લાગ્યું કે પાંચમા આરાના લેકે સમજી નહિ શકે, એટલે એમણે
પાછું ચોથું અને પાચમું વ્રત જુદું પાડ્યું. સ, યૌવન પ્રગટ થયા પછી છેક બ્રહ્મચર્ય રાખી શકે છે કે નહિં, તે
સારી રીતે તપાસ કરી, ભણાવી ૧૮ વર્ષ દીક્ષા આપે તો શું વાંધે જ પાસે રાખે , ભણુ, બ્રહ્મચર્ય પાળી શકશે કે કેમ એ વિગેરેની
તપાસ કરી, ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા આપે તો તેમાં બાધ નથી. સ, મેહનલાલ કહી ગયા કે સાધુ પૈસા રાખે છે. તે સંબંધમાં તમે
શું કહો છો ? જ. સાધુઓ પૈસા રાખે છે તેમ સાંભળ્યું છે. સ૦ પૈસાનો ઉપયોગ શું કરે છે ? જ પિતાની મરજી મુજબ ઉપયોગ કરે છે. પુસ્તક છપાવવામાં, છોકરા નસાડવા ભગાડવામાં.
અત્રે સાક્ષીએ પ્રભાવક ચરિત્ર નામની ચોપડી રજુ કરી હતી અને તેમાં પાને ૧૮૮ મે સિદ્ધર્વિસૂરિનું ચરિત્ર છે તેમ જણાવ્યું હતું.
For Private and Personal Use Only