________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૫
નીમી છે. એટલે કોઈ દીક્ષા લેનાર આવે, તેને પ્રથમ તે કમીટી તપાસે, કમીટીએ પસંદ કર્યા બાદ આચાર્ય તપાસે અને ત્યારપછી
લાયકાત જોઈને જ દીક્ષા આપે. સ. આચાર્ય કોણ થાય ? જ અમારામાં ઘરઘરના આચાર્ય છે. ચેલે પણ આજ્ઞા માને યા
ન માને, ગુણ હોય યા ન હોય, તે પણ પદવી આપે છે. સ. પદવી કયારે અપાય ? જ. અમૂક જ્ઞાન મેળવ્યું હોય, ગવહન કર્યા હોય, અમૂક તપસ્યા કરી
હોય, તેજ પદવી અપાય. સ, કેટલી પદવીઓ હોય છે ? જ પ્રથમ ગણી, પંન્યાસ, ઉપાધ્યાય ને આચાર્ય. મોહનસૂરિને પંન્યાસ
પદવી આપવાની હતી તે વખતે લાભવિજયે આચાર્યને કહ્યું કે મને પણ પંન્યાસ પદવી આપો. એટલે દેવવિજય અને મેહનવિજયે આચાર્યને કહ્યું કે જોડે તેમને પણ ભલે આપે. આ ઉપરથી તેમને
પણ આપી. એટલે મહાદેવ ભેગી પિડીયાની પણ પૂજા થઈ. સ, વડોદરા સંમેલનના ઠરાવ સંબંધી જાણો છો ? જ હા. અવલથી આખર સુધી સંમેલનમાં હું હાજર હતો. પ્રમુખ સાહેબે
શરૂઆત અને પાછળના ભાષણમાં ભાર મૂકી કહેલું છે કે દીક્ષાની
પ્રવૃત્તિ ઘણી બગડી ગઈ છે. સ. ૨૦ મે ઠરાવ વાંચે. જ ૨૦ મો ઠરાવ વાંચી સંભળાવ્યું. સ. આ ઠરાવ કરવાનો પ્રસંગ આવ્યો એટલે તે પહેલાં બગાડ થે હશે ! જ શરૂઆત થયેલી, પ્રમુખે તેમના ભાષણમાં તે સંબંધી જણાવેલ છે.
આત્માનંદ પ્રકાશમાંથી વાંચી સંભળાવ્યું. સ જે ઠરાવ મુજબ વર્યા હોત તો આ વખત ન આવતને ! જના. તો આ વખત જરૂર આવતજ નહિ. ઠરાના અભિપ્રાય
સાથે છે, એમ કહી તે આત્માનંદ પ્રકાશ રજુ કર્યું. સ, સાધુઓ ખાતા રખાવે છે એમ કહ્યું તે તમારી જાત માહિતિ છે? જ નામ કેઈનું નહિં આપું. એવા ખાતાની ઘડીક રકમ મારા હાથમાંથી
પસાર થઈ છે અને વડોદરા બેંકમાં મૂકાઈ છે.
For Private and Personal Use Only