________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨ છે. એક દિવસ જમે, એક દિવસ ઉપવાસ કરે અને ક્રિયા કરે. આમાં અમૂક નકરે લેવાય છે. નકરે એટલે કર નહું છતાં કરરૂપે લેવાય છે. અમૂક વખતે ૧ રૂપીઓ અને અમૂક વખતે રા રૂપીયા લેવાય છે. હજારે માણસ ઉપધાન કરે છે અને તે પૈસા તેઓ આપે છે. બીજા શ્રાવકે તે ઉઘરાવે છે અને તે પૈસા સાધુ પિતાના નામે શ્રાવકને ત્યાં ખાતામાં જમા કરાવે છે અને તેમના કહ્યા મુજબ તે નાણાને વ્યય થાય છે.
વડેદરામાં મેહનસૂરિજીએ ઉપધાન કરાવ્યા, તે વખતે મારા મિત્ર નંદલાલભાઈ હયાત હતા. તેમાં ૩૦૦૦ રૂપિયા ઉપજ્યા હતા એમ મેં સાંભળેલું. મેં તે બાબત મારા મિત્ર નંદલાલભાઈને પૂછયું કે તે રૂપીયા ક્યાં ગયા ? તેમણે કહ્યું કે તે મહારાજ જાણે, હું નથી જાણ. કેટલીક વખતે ગરીબોને મદદ આપવાના નામે કંડ થાય છે. તે પૈસા વાણીયાને ત્યાં રખાય છે અને જરૂર પડે ખર્ચાય છે.
શાંતિચંદ્ર ધ્રાંગધ્રાના માણસ ઉંમર વર્ષ ૨૦ નાને મેહનવિજયે વાલીની રજા સિવાય બીજે ગામ લઈ જઈને દીક્ષા આપી દીધી. ૧૨–૧૩ વર્ષ પહેલાંની વાત છે. છ દિવસ સાધુ તરિકે રહ્યો. ત્યારબાદ તેના કુટુંબીઓ તથા તેના મામા ગયા અને તેને દીક્ષા છોડાવી લઈ આવ્યા. હાલ તે મુંબાઈ પનાલાલ હાઇસ્કુલમાં મારી
ભલામણથી નોકરી કરે છે. સ, તમે પૂછેલું કે કેમ છેડયું ? જ. મેં પૂછેલું ત્યારે કહેલું કે મારી ઈચ્છા વગર આપી હતી અને મારે
પાછું આવવું જ હતું. એવામાં મામા વિગેરે આવ્યા, એટલે તેમની જેડે આવતો રહ્યો.
કાતિલાલ વિજાપુર જીલ્લાનો ઉં. વર્ષ ૧૩–૧૪: આશરે ત્રણ વખત દીક્ષા લીધી અને ત્રણ વખત છોડી દીધી છે. વડોદરામાં છીપવાડમાં લંકાગચ્છના ખૂબચંદજી શ્રીપુજ પાસે લીધી, શાંતિવિજયજી પાસે લીધી તથા કઠેરમાં લીધી. ગઈ સાલ ઝઘડીયામાં તેનો અનાચાર જોઈને ત્યાંના કારભારીએ વેપ છીનવી લઈ કાઢી મૂક્યો.
તેનું નામ મનહરમુનિ છે. ૩૦ એકલવિહારી હતા ને ? જ મેટા મેટા શહેરોમાંજ તે સંબંધી પૂછાય છે. એવા બે ચાર એકલ
વિહારી ભેગા થાય છે અને ગામડામાં ફરે છે. ગામડાના લેકે
For Private and Personal Use Only