________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૧ સ, ત્યારે આ પ્રમાણે કામ કરવું પડે અને તેથી ત્રાસ થાય, તે માટેજ
પાછો આવ્યો ને ? જ હતા. તે પણ ખરું અને સ્વાભાવિક માતા તથા સ્ત્રી તરફને સ્નેહ પણ સાંભરે એટલે પાછો આવ્યો.
દરાપરાના ભાઈ છવચંદ, ઉં.વ. ૧૮ નાને એક સાધુ લઈ ગયા. તે મારે ત્યાં ગુમાસ્તી કરતો હતો. મગજ અસ્થિર હતું. એક આની ચક્રમ હતું. માબાપ નહોતા, બેન હતી. બેનના કહ્યા વગર લઈ ગયા અને દીક્ષા આપી. ત્યારપછી તે પાછો આવ્યો. હાલ તે દરાપરામાં છે. આ વાતને છ વર્ષ થયાં. પાદરાની કોર્ટમાં લેણદારના
દાવાઓ તેના ઉપર ચાલે છે. સ, કયા સાધુ લઈ ગયેલા ? જ મુનિનું નામ ભૂલી ગયે છું. સ. શા માટે પાછો આવેલે ? જ પાછા આવીને મને કહેલું કે મહારાજે મને દીક્ષા આપતી વખતે
કહેલું કે દેવું અપાવી દઈશ અને બહેનનો બંદોબસ્ત કરી આપીશ.
પણ તેમાંનું કાંઈ કર્યું નહિં, એટલે પાછો આવ્યો. સસાધુઓ પૈસા રાખે નહિં અને આપવાનું શી રીતે કહે ? જ અમારી જાંગ અમારા હાથે ઉઘાડવી પડે છે. દુઃખ થાય છે છતાં કહ્યા વગર ચાલતું નથી. જ્ઞાનખાતા અથવા પુસ્તકખાતાને નામે લા
ની રકમ ભેગી થાય છે અને શ્રાવકોને ઘેર રાખે છે. સદાખલ કઈ છે? જ હા. છાણમાં મેહનરિ મહારાજે ડભોઈને એક છોકરાને દીક્ષા
આપેલી. આ બાબતનો કેસ થયેલો અને વડોદરાથી સુબાનું વૅરંટ છાણી ગયેલું, તેજ દિવસે મારે પિત્રાઈ ત્યાં ગયેલ. તે વખતે મહારાજ બેલેલા કે બે સારા બારીસ્ટર કરે, મારા પિણે લાખ રૂપિયા છે તે શું કરવાના છે ! કેસ બરાબર લડો. કેસ ચાલ્યો, છોકરે પાછો સોંપા. એની વ્યવસ્થા બીજા માણસના હાથથી થઈ. નામ હું કહેવા માંગતા નથી. રામવિજયજી બાબતમાં પણ કેટલીક હકીકત જાણુને છોડી દીધી છે.
પૈસા કયાંથી આવે ? જ. પંન્યાસની પદવી મળી હોય તે મુનિરાજે ચાતુર્માસ ઉતર્યા પછી
ઉપધાન કરાવે છે. એટલે કે ૧૮-૩૬-૫૪ દિવસ સુધી ક્રિયા કરાવે
For Private and Personal Use Only