________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
મેકલી આપવા તજવીજ કરાવી. ત્યારદ ભાઈ આમેદ ગઈ. અમ દાવાદથી વાડીલાલ ઉમેદચંદ નામના એક ગૃહસ્થ આમા ગયા અને આ છેાકરાને તેની મા પાસેથી લઈ જવા તજવીજ કરી. બાઈના ભાઈ અને છેકરાના મામા રતનચંદ ડાહ્યાભાઈને પક્ષમાં લઈ, ઠાકરાને લઈ જવા તજવીજ કરી. છેકરા ખૂબ રડ્યો અને તેમની સાથે ગયા નહિં, એટલે તે પાછા ગયા. ત્યાર પછી ભાઈ છે!કરા સાથે પાછી પાદરા આવી અને મને તે બાબત જણાવી અને મને કહ્યું કે મને આ બાબતમાં સમજ પડતી નથી તો શું કરવું તે મને કહેા. મહારાજનું માણસ આવી મારી પાસેથી લખાણ લઈ ગયેલ છે. મેં તેને મારી સલાહ મુજબ વવા જણાવ્યું અને તેના ભાઈને મારી રૂબરૂ એલાવવા કહ્યું. પછી બાઇના ભાઈ અને ભાઈ બન્ને મારી પાસે આવ્યા. મે તેમને ક્રોસ કર્યાં અને છેવટે માઇના ભાઈની હકીકતમાં એમ નીકળ્યું કે મારે તેમની સાથે છેકરાને લઈ જવા અદલ વેપાર કરવા માટે રૂા. ૧૦૦૦ લેવાની વાતચીત થયેલી. છેવટે મે બાઈ તથા તેના ભાઈનું સ્ટેટમેન્ટ લખાવી લીધેલું. બાઈની ગરીબ સ્થિતિની દયા આવતાં બાઇને પાલીતાણામાં જૈન વનિતા વિશ્રામમાં ભણવા માટે મૂકવા તથા છેકરાને ભણવા માટે ત્યાંના યોવિજય જૈન ગુરૂકુળમાં મૂકવા તેમજ ખાવા-પીવા કપડાં વિગેરે બંદોબસ્ત કરી આપવાની તજવીજ કરવા મે કહ્યું. ત્યારબાદ મારા પુત્ર મણિલાલને તેમની સાથે પાલીતાણા માકલ્યા અને ત્યાં તેમને મારા કહેવા મુજબ ગોઠવણ કરાવી આપી. એ છેકરા આજ સુધી ગુરૂકુળમાં ભણે છે. આઇ જૈન વનિતા વિશ્રામમાં એ વર્ષાં ભણી. તે પછી મને પત્ર લખ્યા કે મારે નવાણું કરવું છે તે મને છુટા કરવા બાબતને! પત્ર હકાર મેન સંચાલકને લખે. તે મુજબ મેં પત્ર લખ્યા અને ખાઇ છુટી થઇ. તે પછી કાઈ સાધ્વી પાસે દીક્ષા લીધી. બાઈ શીવ તથા તેના ભાઈનું સહી સાથેનું સ્ટેટસેન્ટ વાંચી સંભળાવ્યું અને રજુ કર્યું.
સ
તમે આ ઉપરથી નેટીસ આપેલી કે નહિં?
જ નહિં. મે તેટીસ આપેલી નહિ કારણકે મને તે સાથે કાંઇ સંબંધ ન હતા તેમજ તેવા દસ્તાવેજની કાયદાની દ્રષ્ટિએ ઉપયાગીતા નહિ. મે તો ફક્ત મને દયા આવવાથી ખાઇ તથા છેાકરાને ઠેકાણે પાડયા, કારણકે મને છેકરાને જોઈને દયા આવતી. બ્રેકરા નાના એટલે ખીજાનાં છેાકરાએ પાસે કાંઇ વસ્તુ દેખે તે તે લેવા લલચાત
For Private and Personal Use Only