________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
નહિં.
જ. વધુમાં વધુ ૬ મહિના અને ઓછામાં ઓછે ૧ દિવસ. સ. પાટણ સંઘને ઠરાવ કેટલા ટાઈમને છે ? જ સંઘને ઠરાવ એક મહિનાનો છે. સ. તરત દીક્ષા આપવાનું પસંદ કરે છે? જ. સ૦ છાણની દીક્ષા સંબંધી તમે જાણો છો ? જળ છાણીની દીક્ષા સંબંધી હું જાણું છું. પાસેના કોઈ ગામમાં વિજયલબ્ધિ
સૂરિજીએ દીક્ષા આપેલી. ત્યાં એની મા બાઈ મોતી ગયેલ અને છોકરાને ઘેર લઈ ગયેલ. આથી મહારાજે શિક્ષા કરવા માટે તેમને નાત બહાર મૂકવા તજવીજ કરી, પરંતુ અમૂક વિરૂદ્ધ પડવાથી
(નાથા પંજા વિગેરે ) તેમ બની શક્યું નથી. સ, દીક્ષિતે પાછા આવે છે, તે ગુરૂના ખરાબ વર્તનથી કે શિયન
ખરાબ વર્તનથી. જ ચોક્કસ કહી શકાય નહિં. કેટલાકમાં ગુરૂઓનું અને કેટલાકમાં શિષ્ય
સમુદાયમાં એક બીજાને મેળ ન ખાય માટે. ( નીચેના ત્રણ સવાલે રા. કડીઆની ચીદિથી પ્રમુખ સાહેબે સાક્ષીને
પૂછયા હતા. ) સ0 પુન્યવિજય પાટણમાં છે? જ હા. સ. તેઓ દીક્ષાની વિરૂદ્ધ છે ? જ અયોગ્ય દીક્ષાની વિરૂદ્ધ છે. સ. તેઓએ સંઘની રજા વગર પાટણ બહાર જઈ દિક્ષા આપેલી ? જળ સંઘની રજા વગર પાટણ બહાર જઈ દીક્ષા આપેલી નથી–એવું સોએ
સે ટકા કહું છું.
આ દીક્ષા પુણ્યવિજય નહિં પણ સુંદરવિજયજીના શિષ્ય ધર્મવિજયજીએ આપેલી છે. સાક્ષીને આ વાતની જાણ હોવા છતાયે નામફેરનો લાભ લીધો છે. ' સ. ફરીયાદ થાય અને દંડાવું પડે, તેથી આવા કાયદાની જરૂર માને છે? જ સુધારકને તેના કાર્ય સામે ફરીયાદ થાય, દંડાય, એથી સુધારકે
ડરતાજ નથી અને ડરે તે તે સાચે સુધારક કહી શકાય જ નહિં. પણ તેમ થતું નથી, એટલે સમાજના પતન વખતે સમાજને ઉત્કર્ષ કેમ થાય તે માટે ઉપરની બધી બાબતોને ધ્યાનમાં લઈ શ્રીમંત સરકારે વચ્ચે આવવું જ જોઈએ અને જરૂર આ કાયદો કરવો જ જોઈએ.
For Private and Personal Use Only