________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૧
સ. શું તે ચોખ્ખું કહો મોઘમ ન ચાલે ? જ. મેં નજરેનજર નથી જોયું, તેમ કેટલુંક એવું પણ હોય કે જે સ્પષ્ટ
જ કહી શકાય. પણ બીજા દાખલા આપી શકું. રા. ગોવિંદભાઈ–ભલે આપો.
બાઈ મણી ઉચ્ચ જીવન–સાધ્વી જીવન ગાળતાં હતાં, છતાં એક મહિનામાં દીક્ષા છોડી પાછાં આવ્યાં.
અમદાવાદવાળા રતિલાલ ડાહ્યાભાઈ. તેઓએ દીક્ષા છોડી. તેમણે મારા એક મિત્રને કહેલું કે ગૃહસ્થ જીવનમાં જે રીતે રહી શકાય છે
તે રીતે ત્યાં નથી રહેવાતું. (નીચેના બે પ્રશ્નો રા. કડીઆની ચીક્રિથી પ્રમુખ સાહેબે સાક્ષીને પૂછળ્યા હતા.) સ, બુદ્ધિસાગરજીના કેટલાક શિગે નાસી ગયેલા કે નહિ ? જ બુદ્ધિસાગરજીના શિષ્ય નાસી ગયેલા કે નહિ તે મારી જાણમાં નથી. સ. પાટણના ઠરાવ વખતે કેટલા હાજર હતા ! જ ઠરાવ કરવામાં આવ્યો હતો, તે વખતે મારી આંખે જે મને છેત
રતી ન હોય તો ૧૨૦૦-૧૩૦૦ માણસે મીટીંગમાં હાજર હતા. તેમજ એ વખતે મુંબઈમાં રહેતા બન્ને પાર્ટીવાળા પાટણ આવ્યા
હતા અને હાજર રહ્યા હતા. સ. એ ઠરાવની નકલ છે ? જ આંહી નથી મોકલી આપીશ.
અત્રે રા. કડીઆએ જણાવ્યું કે એવાઓના હાથમાં જે સત્તા આવે તે કેવી ફરીયાદ કરે તે માટે આ હકીકત રજુ કરું છું. એમ કહી રા. પ્રમુખ સાહેબને કાગળ આપે હતો.
અને સાક્ષીએ રા. ચીમનલાલ કડીઆના સ્ટેટમેન્ટ વખતે બચાવ કરવાની તક મળવા માંગણી કરી હતી.
રા. ગોવિંદભાઈ–તે વખતે હાજર રહેજો અને ખુલાસે આપજે.
રા. કડીઆ-મારે બે વાત પૂછવાની છે. સૂચના લખી મોકલીશ. સ. બાળકને દીક્ષા આપવી કે નહિ ? જ આઠ વર્ષની ઉંમરનાને દીક્ષા ન આપવી. સગીરની લાયકાત વિશિષ્ટ
પુરૂષમાં હોય છે. તેવા સિવાયના કોઈને સંમતિ હોય તે પણ દીક્ષા
ન આપવી. કારણ તેથી સમાજ ઉપર ઘણી માઠી અસર થાય છે. સદીક્ષા લેનારની કેટલી વખત સુધી તપાસ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે?
For Private and Personal Use Only