________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ. તેમાં અયોગ્ય કેટલી થતી હશે? જ લગભગ ૭૫-૮૦ ટકા. સ. તેનું કારણ? જ બેકારીને લીધે દીક્ષા લે છે. લાલચથી દીક્ષા લે છે. બાળકની દીક્ષા
લાલચથી થાય છે. જેમકે સારું ખાવાનું મળશે, મોટા મોટા વંદન કરશે
વિગેરે. સ. પણ પિતાની ખુશીથી થાય છે ને ? જ એવી દીક્ષાઓથી સમાજને અને ધર્મને ઘણું જ નુકશાન થાય છે. સ. આવી દીક્ષાઓ કેણુ કરાવે છે ? જ. તેવી દીક્ષાઓ યંગ મૅન્સ જૈન સોસાયટી નામનું એક મંડળ
કરાવે છે. સ, આલ ઈન્ડીયા છે તેજ કે ? જળ એલ ઈડીયા છે, પણ ગુજરાત સિવાય તેની મર્યાદા વિશાળ નથી.
તેની પાસે મોટું ફંડ છે. સ, કંડ છે એ શાથી કહો છો ? જ મારા જાતિ અનુભવથી. મોહનલાલ મોતીચંદ નામના પાટણવાળા
એક ભાઈ અમદાવાદ સાગરજી મહારાજને વાંદવા ગયેલા અને સાગરજીએ તેમને કહેલું કે દિક્ષા ફંડમાં રૂપીઆ આપે. એ વાત તેઓએ મને કહેલી તેથી જાણું છું. હાલ તે ભાઈ આવી રીતે દીક્ષાના ફડે છેએમ જાણી સોસાયટીમાંથી નીકળી ગયા છે.
આ વાત સદંતર ખોટી છે. અજાણી જનતાને અવળે માગે ! દેરવાનો આ પ્રયત્ન છે. બાકી દરેક જેને શાસ્ત્રોક્ત દીક્ષાની અભિવૃદ્ધિ ઈચ્છવી જ જોઈએ અને ધી યંગ મેન્સ જૈન સંસાયટી તેજ મુજબ ઇઓ-તેમાં નવાઈ નથી. ન્યુરન્સ અને જૈન યુવક સંઘ કે તેને મળતાં બીજ મંડળનો શાસ્ત્રોક્ત દીક્ષાને વિરોધ, દેવદ્રવ્ય-ભક્ષણ, વિધવા-પુનર્લગ્ન, સંઘસત્તાનો મદ ઈત્યાદિ સમાજમાં ઠેરઠેર કલેશ સળગાવનારી તેઓની ધર્મવિરૂદ્ધ પ્રવૃત્તિને અંગે ધર્મપ્રેમી જૈન સમાજે બહિષ્કાર કર્યો છે. સવ દીક્ષા અપાવે છે તે મંડળની મૂખ્ય ઓફીસ કયાં છે ? જ તેની મૂખ્ય ઓફીસ અમદાવાદમાં છે. સ ખાસ કયા સાધુઓ દીક્ષા આપે છે ? જ. સાગરાનંદસૂરિ, તથા વિજયદાનસૂરિશ્વરજીના પ્રશિષ્ય રામવિજયજી
નાના બાળકોની દીક્ષામાં મૂખ્ય ભાગ લે છે.
For Private and Personal Use Only