________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૫ સ. તમારા આચાર્યો કેટલા ? જ પ્રથમ એકજ આચાર્ય હતા અને તે શ્રી વિજયાનંદસૂરિશ્વરજી. સ. હાલ કેટલા છે? જ વિજયાનંદસૂરિ પછી વિજયકમળસરિ અને તે પછી હાલ ૧૫-૨૦
આચાય છે. સ૦ જુરમાં કાંઈ ઠરાવ થયો છે? જ હા. જુરમાં કોન્ફરન્સ ઠરાવ કરેલો છે. સ તે ઠરાવ કરે છે ? જ. સાધુસંમેલનના ઠરાવને મળતોજ થયો છે. સ. ઠરાવનો અમલ કેમ થતો નથી ? જ. ઠરાવને અનાદર થાય છે. પાટણના સંઘે ઠરાવ કર્યો, એ બાબતમાં
અમારા ઉપર કેસ થયો અને તેમાં રૂા. ૫૦૦) ને મારે દંડ થયે
છે અને એક દિવસની સજા થઈ છે. સઠરાવમાં એવું કાંઈ ડેફેમેશન જેવું છે નહિ છતાં કેસ શાથી થયો? જ એક હેન્ડબલ ઉપરથી અમારા ઉપર આરોપ મૂકયો અને ફરીયાદ
કરી. હેન્ડબીલ મારી પાસે નથી તેને ભાવાર્થ કહું છું. સંઘે કરેલા ઠરાવ વિરૂદ્ધ ૧૫૩ સહીઓથી એક હેન્ડબીલ બહાર પડયું. આ ઠરાવ સંધના શેઠ (સંઘપતિ) અને છ ન્યાતના શેઠોની સહીથી બહાર પડેલે. વધુ મતે ઠરાવ કરેલે, એટલે ખરી રીતે આ હેન્ડબીલથી સંઘપતિ તથા છ ન્યાતના શેઠનું અપમાન હતું. ત્યારબાદ અમે ભેગા થયા. તેમને ઠરાવ સંબંધી જે કાંઈ કહેવું હોય તે કહેવા માટે બોલાવ્યા,
પણ તેઓ આવ્યા નહિ અને વાટાઘાટ કરવાની ના પાડી. સ બચાવની જરૂર નથી, પણ કેસ શાથી થયે તે જાણવું છે ?
ઠરાવ બહાર પાડી, ઠરાવને સંમતિ દર્શાવનારાઓએ ૮ દિવસમાં સહી કરી જવી, નહિંતર સંધના વ્યવહારથી દુર કરવામાં આવશે–એમ લખેલું, તેથી ફરીયાદ થયેલી.
કેવળ ધર્મદ્વેષથી શાસનના રાગીઓને દંડવા બદલ અને જોહુકમી ચલાવવા બદલજ સજા અને દંડ થયેલો છે. વધુ ખુલાસા માટે જુઓ પાટણ કેસના જજમેન્ટનો અગત્યનો ભાગ પરિશિષ્ટ ન. ૨૪ સ0 વર્ષમાં કેટલી દીક્ષા થતી હશે? જ દર સાલ આશરે ૬૦-૭૦ દીક્ષા થતી હશે.
For Private and Personal Use Only