________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
૨૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ॰ એવા કાઇ દાખલેા છે?
હાજી. પાટણમાં હમણાંજ બનેલે એક દાખલા આપને જણાવું છું. છાણીમાંથી આશરે ૧૨ વર્ષની ઉંમરના એક કરા ૮-૧૦ દિવસ પહેલાં પાટણ આવેલા. શી રીતે આવેલા તે મને ખબર નથી. પાલીસે તે બાબતની તપાસ કરેલી. ત્યારબાદ તેના ભાઈ આવીને છેકરાને લઇ ગયા. આ બાબત મે પેાલીસમાં તપાસ કરેલી તેથી જાણું છું . દીક્ષા આપવામાં આવી નથી.
( આ બાબતમાં કાંઇ પણ પુરાવા રજી થયા નથી )
બીજો દાખલા એ છે કે–હેસાણામાં ૧૨ વર્ષના છેાકરાને દીક્ષા આપવાની છે, તેવા એક નનામે કાગળ મને મળેલા. જૈનેતર મડળ તરફથી મળેલા. આ ઉપરથી મેં મહાસુખભાઈ ને મ્હેંસાણે એલાવેલા અને હું પણ મ્હેસાણે ગયેલો. ત્યાંના બાબારાવ વકીલ મારફત આ બાબતની અમેાએ તપાસ કરાવેલી. આ દીક્ષા બાબતના દસ્તાવેજ થયેલા. દસ્તાવેજમાં પૈસાની બાબત નહાતી પણ પૈસા આપવામાં આવ્યા છે, એવું તપાસમાં સાંભળવામાં આવ્યું અને તેથી અમેએ સુબા સાહેબને અરજી કરેલી કે આ છોકરાનુ હિત સરકારે સંભાળવું જોઈએ. આ ઉપરથી છેાકરાને રાતેારાત લઈ ગયા અને કાઈપણ જાતની તપાસ કર્યા વગર બીજે દીવસે અમદાવાદમાં દીક્ષા આપી દીધી.
( ખુલાસા માટે જીઆ પરિશિષ્ટ ન. ૨)
સ એ ઠીક, પણ માબાપની સ ંમતિ હોય તે ?
જ॰ આવી રીતે દીક્ષાને લાયક ન હોય અને મા આપની ખરીદેલી પરવાનગીથી દીક્ષા અપાય-તે અયેાગ્ય કહેવાય.
વાલીની સંમતિ ખરીદવામાં આવી છે, તેવે એક પણ સાચા દાખલા નથી અને આ સાક્ષી કે કાઇ પણ સાક્ષી રજૂ કરી શકયા નથી.
ભાવનગરના માણેકચંદ રાયચંદના કરા પ્રતાપને દીક્ષા આ પવા માટે નસાડવામાં આવેલા. આથી ાકરાના પિતા તથા મામા પાટણ તપાસ કરવા માટે આવેલા. મને મળવાથી વધુ હકીકત મળશે એમ માની મને તેએ મળેલા. હું આંબેગાંવકર સાહેબને મળેલા અને તપાસ કરવા માટે મદદની માંગણી કરેલી, પરંતુ તેઓએ તેમની પાસે તે કામ આવેલું નહિ હાવાથી, મદદ કરવા ના કહેલી. ત્યારબાદ તે બાબતના શક ઉપરથી દર્શનરિ મહારાજ ઉપર
For Private and Personal Use Only