________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮ સંધે જોવું જોઈએ કે સગીર હોય અને પરણેલે હેય તે તેના મીબાળકોને માટે વ્યવસ્થા કરી છે કે કેમ! કાયદા તે સંસાર છોડ એટલે તેને મૃત માને છે. પણ જો તે ૧૮-૨૦ કે ૨૧ વર્ષની ઉમરનો થાય અને પાછા આવે તે તેની મિલ્કત વિગેરેનો હક્ક કાયમ
રહેવો જોઈએ. સહ સંમતિ વગર સગીરને નસાગ્યાના દાખલા છે ? જ જાત માહિતિ નહિં. પેપરમાં એવા ૨૫ દાખલા બતાવું. સારા વિ
શ્વાસપાત્ર માણસે કહેલા ઘણા દાખલા જાણું છું. પાદરામાં મોહનલાલ વકીલ છે તેમની પાસે ઘણે પુરા છે. રા. ન્યાયમંત્રી-સગીરની મિલ્કત એટલો વખત ક્યાં જાળવવી ? રા. ગોવિંદભાઈ-આણંદજી કલ્યાણજીની પેઢીમાં રાખે તેજ બને.
આવું કોણ માથે લે ! સ૦ દીગબરમાં સગીર સાધુએ થાય છે ? જ દીગંબરમાં નગ્ન રહેવાનું હોય છે, તેથી સાધુઓ અલ્પ થાય છે.
દીક્ષિત થાય તે ૨૪-૨૫-૩૦ એવી મેટી ઉંમરના હોય, એટલે
સગીર ઉમરના થતા નથી. સત્ર સ્થાનકવાસીમાં થાય છે? જ ૧૬ વર્ષના મળી આવે. હમણાં રાજકોટમાં તેમનું સંમેલન મળ્યું.
તેમાં નાની ઉંમરના ભાઈ કે બાઈને દીક્ષા ન આપવી એ
ઠરાવ કર્યો છે. સ. પાલીતાણામાં અને ભાવનગરમાં અટકાયત છે તે જાણે છે ? જ પાલીતાણાની ખબર નથી. ભાવનગરમાં પટણી સાહેબે સંધને લખેલું,
તેથી સંઘે ઠરાવ કરેલ. સરતલામ અને જોધપુરમાં પ્રતિબંધ છે તે જાણો છો? જ મેં સાંભળ્યું છે. સકાયદા પ્રમાણે સગીર ૧૮ વર્ષની ઉંમર પછી મિલ્કતને વહીવટ
કરી શકે છે પણ ત્યાંસુધી કરી શકે નહિં. તો તે પહેલાં સગીરપણે દીક્ષા લે, ને તેથી મિલ્કતનો બધે હક્ક ઉઠાવી લે છે તે લાયક
ગણો છો કે નહીં? જ૦ ના. સ. આઠ વર્ષ પછી શિક્ષણ આપી ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા આપવામાં
આવે તે ધર્મ વિરૂદ્ધ કહેવાય ? જ૦ ૮ પછીના અને ૧૮ પહેલાંના માટે સંમતિ જોઈએ અને સંમતિ
For Private and Personal Use Only