________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
જ તે પણ વધે નહિં. બૈરી છોકરાં રખડતાં મૂકી દીક્ષા લે તે આપ
નાર અને અપાવનાર બંને ન્હેગાર ગણવા જોઈએ. સગીર હોય અને પરણેલે હોય, તે દીક્ષા લે તે પણ ઉપર જણાવ્યા પ્રમાણે
ગૂન્હેગાર ગણાય. સવ શિક્ષા સંબંધમાં શું કહે છે ? જળ શિક્ષા સંબંધમાં ઘટાડો તે પણ મને વાંધો નથી. મારું તો માનવું
છે કે ગૂન્હેગારોને શિક્ષા થવી જોઈએ. જે શિક્ષા રાખો તે ઠીક છે.
અત્રે ગીરધરલાલ પરશોતમદાસે અનવર કાવ્ય રજુ કર્યું. અને તેમાં નો ફકરે વાંચી, જણાવ્યું કે તીર્થકરે કલમો પઢીને મોક્ષે ગયા છેએમ લખેલું છે અને તે સાક્ષીએ છપાવેલું છે. રા. ગોવિંદભાઈ–પણ તે જૈન છે ને ? એટલે એ દલીલની જરૂર નથી. અત્રે વાડીલાલ વૈઘે જણાવ્યું કે વચ્ચે બીજા દખલગીરી કરશે તો કામ શી રીતે ચાલશે?
સાક્ષીએ તે સંબંધમાં ખુલાસો કર્યો કે તે પુસ્તક મેં પ્રસિદ્ધ કર્યું છે અને તે અનવર કાજીએ લખેલું છે, તેમાં ફેરફાર કરવાનો મને અધિકાર નથી. જેમ હિંદુને ગાયત્રી, ખ્રિસ્તિઓને બાયબલ, ને મુસલમાનને કલમે, એમ કાજ સાહેબ બધા ધમને સમાન માનનારા હતા, તેથી પોતાના મંત્ર મુજબ ભાવનાથી તે લખી ગયા છે. તેનો અર્થ એ છે કે કલમાની “કળ' મુજબ વર્તવાથી મોક્ષ મેળવે છે. મને દીલગીરી થાય છે કે કલમાની કળને અર્થ તેઓ સમજતા નથી.
For Private and Personal Use Only