________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
080
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
મારા ઉપર નનામા કાગળા આવે છે કે અયેાગ્ય દીક્ષા અપાય છે. ઘણા મોટા ભાગ એવા છે કે જે નબળેા છે અને સાધુ વિરૂધ્ધ ખેાલવું તે પાપ માને છે. પણ મનમાં સમજે છે કે સુધારા થાય તે સારૂ. દીક્ષા છેાડી પા આવનારને તેની મિલ્કતને વારસા મળે કે નહિ ? વહેંચાઈ ગઈ હાય તો શું થાય?
સ
જ અત્યારે તે પાછા આવીને ભેગાં રહે છે. પરંતુ મિલ્કત ડીવાઈડેડ થઇ ગઈ હોય એવા દાખલા બન્યા નથી.
ખાઈ લીલાવતીએ તેના દીક્ષિત ધણી ઉપર ભરણપોષણના દાવા કરેલા અને કાર્ટે રૂા. ૨૫ નું હુકમનામું કરેલું. કેસ હાઈકોર્ટે ગયા અને હાઇકૅાટે રૂલીંગ કર્યું તે વધુ તપાસ માટે પાછે કૈસ અમદાવાદ મોકયેા. કહેવાનું તાત્પ એ છે કે આવા કેસા અત્યારે ઉભા થાય છે. માટેજ સરકારે વચ્ચે આવવાની જરૂર છે. ॰ લગ્ન કરતી વખતે પ્રતિજ્ઞા કરે છે તે પ્રતિજ્ઞાનેા ભોંગ થાય છે ને? oro લગ્નમાં પતિ, પત્નિને પાળવા માટે બંધાય છે. દીક્ષા લેનાર તે પ્રતિજ્ઞાનેા ભંગ કરે છે.
સ॰ તેા પછી તેવી દીક્ષા ન થવી જોઇએ ને ?
γο
નજ થવી જોઇએ.
સ॰ શાસ્ત્રમાં શું છે?
જશાસ્ત્રમાં ગમે તે લખ્યું હોય, પણ આવા ક્રેસ થાય તેના કારણે। શેાધી, તેવા કૈસા થતા ગવર્નામેન્ટે અટકાવવા જોઇએ.
સ॰ કાયદામાં સુધારા કરવાની જરૂર છે ?
જ॰ મે મારા સ્ટેટમેન્ટમાં સુધારા સૂચવ્યા છે. ૩૦ વર્ષની ઉંમરનાને ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટની પરવાનગી લેવી જોઇએ. તેના કારણેા મે સ્ટેટમેન્ટમાં બતાવ્યા છે.
સ॰ માણસ ઉંમરલાયક હાય અને દીક્ષા લે તે ?
જ ઉંમર લાયક હાય તા પણ મા–બૈરી હોકરાને રખડતા મૂક્યા હોય, અને સુખાતે લાગે તેા ના પણ પાડે.
સ॰ સ્વતંત્રતા ઉપર કાપ મૂકયા ગણાય ને ?
070 પણ તેથી લીલાવતી કેસ જેમ અન્યા તેમ ન બને તે ?
સ કાયદામાં જ જો આ બાબત રાખી હોય તે કેમ?
For Private and Personal Use Only