________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમાં રહ્યો હોત તે સારું હતું. બેકારીને લીધે કેટલાક દીક્ષા લે છે, પણ ગુરૂ કડક મળે અને ઉપવાસ કરવા પડે તેથી છોડે છે. નસાડી ભગાડીને દીક્ષા અપાય છે, વેચાતા લઈને દીક્ષા અપાય છે અને
ધર્મઘેલાઓ હજારો રૂપિયા આપે છે. . સંન્યાસ દીક્ષા આપ્યા સિવાય પાસે રાખી ધર્મનું શિક્ષણ આપે તો શું વાંધો? જ. હા. પ્રથમ એવીજ પ્રથા હતી. ચેલાને પાસે રાખે, ભણાવે, ચારિત્ર
પાળી શકે તેમ હોય, વ્યાખ્યાન વાંચી શકશે એમ લાગે–ત્યારેજ
દીક્ષા અપાય. સ આ કાયદા દરેક કામને માટે છે ને? જ. હું ધારતો નથી કે બીજી કેમેએ વાંધો ઉઠાવ્યો હોય. બીજી કામમાં
દીક્ષા બહુ ઓછી અપાય છે. અમારામાં વધારે દીક્ષા અપાતી હોવાથી આટલે ઉહાપોહ થયો છે. અને એથી જ જૈન કેમમાં ભાગલા પડી ગયા છે અને એટલાજ માટે હું આપને વિનંતિ કરું છું કે આપ
વચ્ચે પડી અમારા ઝઘડાનો અંત આણો તો આભાર. સક્રિશ્ચિયનમાં દીક્ષા અપાય છે તેની માહિતિ છે? જ નથી. સ, દિગંબર તથા સ્થાનકવાસીઓનો પણ વિરોધ નથી. જ હા. તેઓની પણ તકરાર નથી. સમૂર્તિપૂજકનીજ તકરાર છે ને ? જ હા. અમારામાં બે મત છે. સવ વસ્તી કેટલી ? જ બાર લાખ. સવ ગાયકવાડ રાજ્યમાં કેટલી ? જ૦ પીસ્તાલીસ હજાર. સ દીગંબર અને સ્થાનકવાસીની વસ્તી કેટલી ? જ દગંબર અને સ્થાનકવાસી બન્ને મળી અડધા. તેઓ બન્નેની કોઈ
તકરાર નથી. સ, સગોરને સંન્યાસ દીક્ષા આપે તે યોગ્ય કે કેમ ?
For Private and Personal Use Only