________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭
૪૦ અમે પણ ક્યાં નથી સહન કરતા! અને તેટલું કરીએ છીએ. સ આમ તમે સુધારા કરે તેા સરકારને વચ્ચે પડવાની શી જરૂર ? જ॰ અરે સાહેબ ! એજ વાત છે. અમારાથી થતું હોય તો શા માટે કરીએ ? માટેજ કહું છું કે આ કાયદો જરૂર સુનંદાશ્રી સાધ્વી, ઉં. વર્ષો ૩૫. સ. ૧૯૮૭ ના અષાડ સુદ ૮ ના દિવસે પાતાની ૯ વર્ષની ાકરી નારગીને રાણસ્મામાં દીક્ષા આપી, અને ત્યાર પછી પોતે પણ દીક્ષા લીધી અને પેાતાની ૨૦૦૦૦ ની મિલ્કતનું ટ્રસ્ટડીડ કર્યું અને પોતે સાધ્વી થવા છતાં પણ મિલ્કત ઉપર પેાતાને! મમત્વ રાખ્યા, તે બાબતમાં પોતાના લેખનેા સાર વાંચી સંભળા અને કહ્યું કે જ્યારે મા પોતે આવી રીતે સગીરને દીક્ષા આપે, ત્યારે તેના વાલી માટે સરકારની જરૂર છે. સરકાર દેશ કાળ ઉપર ધ્યાન રાખીને જરૂર આ કાયદો કરશે. કારણ કે આ શ્રૃધી દીક્ષાએ મેકારીને આભારી છે. ગરીમાના છેાકરાએ ઉપડે છે. તે શ્રીમંત સરકારે જેમ પુનઃસના કાયદો તથા છુટાછેડાના કાયદા કર્યાં છે તે પ્રમાણે જરૂર શ્રીમ ંત સરકારે આ કાયદા માટે પહેલ કરવી જોઇએ. શિરાહી અને બીકાનેર રાજ્ય પણ આવા કાયદાની રાહ જોઈ રહ્યું છે. શાસ્ત્રના કાયદાથી સગીર દીક્ષા લઇ શકે છે, પરંતુ હાલમાં દીક્ષાની જાળમાં સપડાતા યુવાને વ્હેતાં, હાલના યુવાને તે સહન કરી શકે–એ હું ધારતા નથી. આથી વિશેષ હું આગળ વધીને કહુ છું કે ઉંમર લાયકનાની દીક્ષા પણ મેજીસ્ટ્રેટની પરવાનગી વગર ન થવી જોઇએ.
આ માગણી કરવા જોઇએ.
આ બાબતમાં બાઈ સુરજે (હાલ સાધ્વી શ્રી સુનંદાશ્રી) દીક્ષા લેતાં પહેલાં, પોતાની છેાકરી ખેત નારંગી (હાલ સાધ્વી શ્રી નિમ ળાશ્રી)ને પણ દીક્ષા લેવાના ભાવ હાવાથી, પોતાની લગભગ ૨૦૦૦૦ રૂા.ની મિલ્કતનું જાહેરના હિતાર્થે ટ્રસ્ટડીડ કર્યું હતું, એટલે દીક્ષા લીધા પછી તે મિલ્કતની સાથે તેઓને કાંઈ પણ સંબંધ નહિ હોવાથી, મિલ્કત ઉપર મમત્વ રાખ્યાની વાત ખોટી છે. અને બેકારા દીક્ષા લે છે એ બાઇ સુરજની દીક્ષાથીજ ખાટું કરે છે. વધુ માટે એ પરિશિષ્ટ ન દુ
મ્હેસાણાના છેકરા પન્નાના બીજા ભાઈ ઉં. વ. ૧૮–૧૯ નામે વીરમગામમાં દીક્ષા આપી. તેની મને જાતમાહિતિ નથી.
આ દીક્ષા સગીરની નથી, તેમજ તે દીક્ષા ધામધૂમપૂર્વક અપાયેલી છે. માટે જુએ પરિશિષ્ટ નં. ૯,
For Private and Personal Use Only