________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બાબતમાં દલપતને બાપ જાતે વડોદરા રાજ્ય સં. દી. પ્ર. નિબંધ તપાસ સમિતિ સમક્ષ જુબાની આપી ગયેલ છે, તે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે છોકરાના લગ્ન કરવા તેના બાપે ઘણું દબાણ કર્યું અને તેને લગ્ન કરવાની ઈરછા નહિં હોવાથી તે નાસી ગયે, એટલે બીજાઓએ તેને નસાથી–ભગાડ્યાની વાત તદ્દન જુટ્ટી છે. વધુ માટે જુઓ પરિશિષ્ટ નં. ૫.
ચાર વરસ ઉપર પ્રતાપ નામને ભાવનગરને છોકરે ગુમ થયેલ. તેના બાપનું નામ માણેકલાલ હતું. છેક વીસનગર આવેલે. મને કાંઈ વાતની ખબર નહિ, પણ મેં સવારે સાંભળ્યું કે છોકરો મહેસાણે રાત રહ્યો હતો અને સવારે અહિં આવ્યો છે અને એમને એમ આવ્યો છે. ત્યાર પછી તેના બાપને મારા ઉપર પત્ર આવ્યો. મેં તપાસ કરી પણ પત્તો લાગે નહિ. છોકરાને નેમવિજયજીના ચેલા દર્શનવિજયજી લઈ ગયા છે એમ લખેલું. એ છોકરાને માટે પટણી સાહેબે ભાવનગરના સંઘને લખવાથી સં. ૧૯૮૭ ના જેઠ સુદ ૨ ના
જ જાણીતા જૈન આગેવાન કુંવરજીભાઈએ સંઘ ભેગો કર્યો અને સગીર વયના છોકરા છોકરીઓને સંધની સંમતિ વગર દીક્ષા આપવી જ નહિ–એવો ઠરાવ કર્યો. ભાવનગરના સિંધે આ ઠરાવ કરેલે હેવાથી આ સવાલ ચર્ચા અને શ્રાવકે ભેગા મળ્યાં. ફરીયાદો પાછી ખેંચાઈ
અને છોકરા પાછો આવ્યો. સ ભાવનગર સંઘે ઠરાવ કર્યા મુજબ તમે હરાવ કરો અને તેથી કાર્ય
પતતું હોય, તે સરકારને વચ્ચે પડવાની શી જરૂર છે ? જે અમો સામાજીક સુધારા માટે પ્રયત્ન કરીએ છીએ અને સંઘ સત્તા
અજમાવવા જઈએ છીએ, એટલે કેસ થાય છે અને તે મુજબ પાટણમાં કેસ થયેલ, તેમાં રૂા. પાંચ, પાંચસો ના દંડ થયા. પૈસાના પાણી થયાં. અપીલ કરવી પડી છે. (પાટણનો ડરાવ વાંચી સંભળાવ્યો) આ રીતે સુધારો કરવા જતાં બન્ને બાજુથી અમે દંડાયા છીએ.
એટલે સરકારની ફરજ છે કે વચ્ચે પડવું જોઈએ. સ, તમે કોર્ટમાં કેમ પુરવાર ન કરી શક્યા ? જે શું કરીએ, અમારાથી બનતું કર્યું, પણ મેજીસ્ટ્રેટ હુકમ કરે ત્યાં શું થાય ? સ અપીલ કરો. જ કરી છે. સવ સુધારકે ને પ્રચારકે બંને આત્મભોગ આપવો પડે.
For Private and Personal Use Only