________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
સવ દીક્ષા આપવાનું નક્કી કોણ કરે ? જ માબાપાની આજ્ઞા હોય તે દીક્ષા લેનારની ગુરૂ પરિક્ષા કરે અને
અધ્યયન પણ તેઓ કરાવે. સ, માબાપની ઈચ્છા હોય તો ગુરૂ દીક્ષા આપે કે કેમ ? જ ગુરૂ અભ્યાસ કરાવે. પરંતુ તે લાયક છે કે કેમ, તેની યોગ્યતા
જણાયે આપે. સવ માબાપ અને ગુરૂ બંને સંમત હોય તો ? જ તે પણ ગુરૂ પિતાની પાસે રાખે. અભ્યાસ કર્યા બાદ પોતે પાળવાના
પાંચ મહાવતે બરાબર પાળી શકશે કે કેમ, તેની ખાત્રી થયા બાદ
દીક્ષા આપતા. સ. પંચ મહાવ્રત એટલે શું ? જ. ૧. પ્રાણાતિપાત. ૨. મૃષાવાદ. ૩. અદત્તાદાન ૪. મૈથુન. ૫. પરિગ્રહ. અમૃતસરિતા ભાગ બીજામાંથી વાંચી સંભળાવ્યું.
આ વ્રતોમાંના ત્રીજા વતની વ્યાખ્યા કરતાં, જે કઈ છોકરા સંતાડે તેને શાસ્ત્ર ચાર કહ્યો છે. માબાપની પરવાનગી મળ્યા પછી ગુરૂ પાસે સંસારી વેષમાં રાખે, સાથે ફરે, જમે શ્રાવકને ઘેર અને યોગ્ય જણાયે દીક્ષા આપે. જે વખતે દીક્ષા આપવાની હોય તે વખતે સંઘ એકઠા થઈ આપે, સંઘ ભેગે થયા સિવાય દીક્ષા આપી શકાય જ નહિ. સ્ત્રી અગર પુરૂષ બન્ને દીક્ષા લઈ શકે. સંઘની સત્તા સાધુ ઉપર છે.
ચોથા વ્રત સંબંધી–મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળે. સાધુઓને સાધુ જીવન ગાળવું છે તેથી બ્રહ્મચર્ય દેહદારા પાળી શકે અને મુકિત સાધે.
પાંચમા વ્રત સંબંધી-રહેવાને માટે આરંભ ન કરવો પડે તે માટે ઉપાશ્રયે બંધાવેલ છે. - સાધુઓ વીસ વસા દયા પાળે છે અને શ્રાવકે સવા વસા દયા પાળે છે. એમણે પરિગ્રહને ત્યાગ કર્યો છે, તેથી કપડાં અમારે પૂરાં પાડવાના, ગોચરી અમારે ઘેર પધારે કહીએ ત્યારે લેવા માટે આવે
અને ગૌચરી માફક છે. તેમના માટે સ્પેશીયલ રંધાય નહિં. સ. હાલ પ્રથા એ છે કે કેમ ? જ ૦ સાધુ સંસ્થા ઉત્કૃષ્ટ એ ખરું છે, પણ છેલ્લાં પચીસ વરસથી બગાડે
થયે છે–એટલે મર્યાદા બહાર જાય છે. સશું બગાડે થયો ?
માટે ઉપર વીસ વદન માગ
For Private and Personal Use Only