________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મી. મહાસુખભાઇ ચુનીલાલની જુબાની.
તા. ૫-૭ ૩૨.
ઉંમર વર્ષ ૫૫. જૈનધમ. વીસનગર મ્યુનીસીપાલીટી પ્રમુખ.
કડી પ્રાંત પંચાયત સભાસદ. એક વખત ધારાસભાના સભાસદ.
સ॰ તમે જૈન ધર્મના અભ્યાસી છે. કે?
જજૈન ધર્મના અભ્યાસી તરીકે અભ્યાસ કર્યો નથી.
સ॰ દીક્ષા શી રીતે અપાય છે?
જ॰ દીક્ષા શાસ્ત્ર પ્રમાણે અપાતી નથી, અમૂક અમૂકને પાત્ર ગણી શકાય છે અને અમૂક અમૂકને ગણી શકાતા નથી.
સ॰ શાસ્ત્રના આધાર કાંઈ છે?
જ
૩૮૦-૩૮૧
અમૃતસરિતા ભાગ ૨ જે પાતે ધર્મગ્રંથ શાસ્ત્રના પાના મુજબ આ દેશમાં જન્મેલેા હાય, ઉચ્ચ જાતિના હાય, ઉચ્ચ કુળમાં જન્મેલેા હાય, શુદ્ધ બુદ્ધિ અને નીતિવાળા હોય, સંસારની લાલસાએથી વિરક્ત હોય, એવા માણસ દીક્ષા લેવા ચેાગ્ય અને માળ, વૃદ્ધ, નપુ ંસક, રાગી, ચાર, રાજ્યને અપરાધી, ઉન્મત્ત, ખેડવાળા, દાસ—દુષ્ટ-મુદ્ર-કરજદાર-નીચ તિના, પરિધન, નાકર હાય અને તે ઉપરાંત સ્ત્રીઓ માટે બાળકવાળી કે ગર્ભણી હાય, તેને દીક્ષા ન આપી શકાય. ચોરી ચુપકીથી કે સંતાડી ભગાડીને દીક્ષા ન અપાય. આપે ા તે શાસ્ત્ર વિરૂદ્ધ કહેવાય.
સ બાલ એટલે ?
જ॰ શાસ્ત્ર પ્રમાણે આઠ વર્ષની અંદરના.
સ
ત્યારે તે ઉંમરની ઉપરનાને દીક્ષા આપી શકાયને !
Yo હા. પણ ઉપર કહ્યો તેવા અપવાદ ન હાય તા.
ગ્ શાસ્ત્ર ક્યારે થયાં ?
જ॰ કી સાલમાં થયાં તે મને ખ્યાલ નથી, તેમજ ખબર નથી. પણ અમલમાં આવ્યાને ૪૦૦-૫૦૦ વ તા થયાંજ હશે.
સ॰ જૈન ધર્મ કયારથી ?
૪૦ અનંતા વર્ષોથી છે, પણ મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૯૮૦ વર્ષ પુસ્તકા લખાયા. આ વખતે નાની ઉંમરનાને દીક્ષા નિહું આપતા સાથે રાખી પ-૧૦ વરસ અભ્યાસ કરાવતા, શ્રાવકાને ઘેર જમાડતાં, અને લાયક જણાયા પછી દીક્ષા આપતા. દીક્ષા એ પ્રકારની. પ્રથમ અને વડી દીક્ષા. વડી દીક્ષા પછી તે ખરા સાધુ ગણાય.
For Private and Personal Use Only