________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૫
આગમ એટલે શું?
૧૧ અંગ-૧૨ ઉપાંગ-૬ છેદ વિગેરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
αγο
સ॰ તે પ્રમાણભૂત માના છે ને?
70
હા. તેના ઉપરથી બીજા આચાયે!એ કરેલી ભાષ્ય, વૃણિ, નિયુક્ત્તિ, ટીકાતે પોંચાંગી અને તે પણ પ્રમાણભૂત મનાય છે.
સ॰ એ શાસ્ત્રના લખનાર કાણ?
જ પ્રભુ મહાવીરસ્વામીએ આરલી કહેલા અને ગણધરાએ તેને સૂક્ષ્મ કીધાં. તે પછી મહાન આચાર્યોએ લખાવેલાં છે.
સ॰ હાલ જે સ્થાનકવાસી-દીગંબર પ ંથે છે, તે બધાં મૂલ્યો તો હિ ને ? મૂળ. જૈન ધર્મ એકજને?
જ મૂળ શાસ્ત્રમાં એકજ શ્વેતાંબર સ્મૃતિપૂજક પથ હતો. સ્થાનકવાસીદીગ બર વિગેરે પછી નીકળ્યા.
સ॰ શ્વેતાંબર એટલે શ્વેત અંબર પહેરવાં અને દીગ્રામાં ન પહેરવાં એમ માને છે, તેા તે શાસ્ત્રમાં ફેરફાર થયા કે નહિ?
જ॰ દીગબર એ શાસ્ત્રને માનતાજ નથી.
સ॰ સ્થાનકવાસી શાથી જુદા પડયા ?
જ॰ તે મૂર્તિ પૂજા અને મૂર્તિને નહિ માનવાથી જુદા પડયા.
સ
આટલા ફેરફાર શાસ્ત્રમાં થઇ શકયા તેા દીક્ષામાં શા માટે ફેરફાર ન કરવા ? દીક્ષા સંબંધી પણ તે મુજબ બે પક્ષ છે. એક કહે છે કેસગીર દીક્ષા બંધ કરવી, અને એક કહે છે કે ચાલુ રાખવી. જ॰ સ્થાનકવાસી કહે કે—મૂર્તિને ન માનેા અને હું કહું કે-માને, તેમાં અયેાગ્ય શું ? જેની ખુશી ન હેાય તે ભલે દીક્ષા ન લે, ન અપાવે, પણ તેથી ખીજાને પેાતાના વિચારે ચલાવવા કરજ તો નજ પાડવી ને એ. સ॰ પણ આ તકરારમાં તે ધર્મને નુકશાન થાય છે ને? જ॰ અમારા જૈન છાપાંઓથી નુકશાન થાય છે. મહાસુખભાઇએ મને આપન લેટર લખ્યા, તેના મે જવાબ લખ્યો કે હું એ પક્ષમાં વચ્ચે પડવા માંગતા નથી. હું કાઇ પાર્ટીમાં નથી. આ બાબત મને સીધી કાપી મેાકલવામાં આવી, ત્યારેજ મારૂં ધ્યાન ખેંચાયું, અને મે પછી તે પેપર મંગાવી વાંચ્યું અને મે તેને જવાબ લખ્યા કે જેથી ગેરસમજ ન થાય. છતાં તટસ્થ છું અને સાચું લાગે તે કહું છું.
સ સગીર દીક્ષા લે, એટલે મિલ્કત ઉપરથી હક્ક ઉડાવી લે છે અને કદાચ માટી ઉંમરે પાછે આવે ત્યાં સુધી તેને મિલ્કત ઉપરને હક્ક રાખવા કે નહિં?
જ॰ વ્યવહારમાં સ્વતંત્ર ઉંમર થયા પછી પણ ત્રણ વર્ષના કાયદા છે તે મુજ્બ થાય તો વાંધે નથી.
For Private and Personal Use Only