________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
સમાધાનીની સૂચના આપ કેટલીક વખત કરેા છે, તેમ થાય તા ડીક. એ સબંધમાં મુંબાઈમાં તા. ૩૧-૧૨-૩૧ અને તા. ૧–૧–૩૨ ના રોજ હીરાબાગમાં મળેલી જૈન યુવકૈાની જાહેર સભાએ ઠરાવ કર્યો છે.
સ॰ શું ઠરાવ કર્યો છે?
જ॰ રાવ ૨ જો સમાધાની બાબતનેા વાંચી સંભળાવ્યા.
સ॰ ઠરાવમાં ધર્માંપક્ષ સમાધાન કરવા તૈયાર નથી, એમ લખ્યું છે તે ધર્મીપક્ષ કયા?
જ॰ કૉન્ફરન્સની સ્ટેન્ડીંગ કમીટી તે અગાઉ મળેલી તેમાં એમ કહ્યું છે કે-મિ પક્ષ સમાધાન કરવા તૈયાર નથી. તેથી તેજ શબ્દો આમાં લખ્યા છે.
સ॰ ધમિ પક્ષ કયા ?
જ॰ ધની આજ્ઞાને અખંડિતપણે વળગી રહેનારાએ. આ ખરડાને અનુમોદન આપનાર મિ હાય એમ હું કહી શકતા નથી.
સ
આ ઠરાવમાં મિ પક્ષજ સમાધાન કરવા તૈયાર નથી—એમ છેને ? જ॰ ના, એમ નથી. આ તે કૅૉન્ફરન્સવાળા કહે છે. સ॰ તે તમારા પક્ષ માટેજ છે ને ?
જ॰ માટેજ અમે જાહેર કરીએ છીએ કે અમે સમાધાન કરવા તૈયાર છીએ. સ આ કાયદો જૈન કામ અને બીજી કામા માટે જૂદા જૂદા કરવા જોઈએ ?
જ॰ અમારા માટે નજ કરવા જોઇએ એમ હું કહું છું. સ ૮ વર્ષની અંદરનાને ખીલકુલ દીક્ષા ન આપવી તે ? જના, અપવાદે અપાય.
સ ૮ થી ૧૬ વર્ષની ઉંમર સુધી માબાપની સમતિ લેવી જોઈએ ને? Ya હા. અવસ્ય સ ંમતિ લેવી.
સ લગ્ન થયું હોય અને દીક્ષા લેવી હાય, તેા બૈરી સંબંધી શું કરવું? જમેરી સંબંધી ચેાગ્ય વ્યવસ્થા કરવી.
સ ૧૬ થી વધારે ઉંમરવાળાને સંમતિ લેવી જોઈએ
નહિ ?
070 ૧૬ થી વધારે ઉંમરનાને માટે સંમતિ મળે તેા. લેવી. ન મળે તે પણ દીક્ષા લઈ શકાય.
સ॰ ઐરી–ોકરાં વિગેરે આશ્રીતાનું દીક્ષા લે તે શું થાય?
જ॰ પોતાની સ્થિતિ મુજબ વ્યવસ્થા કરે. પણ એટલા ખાતર રોકાઇ
ન જાય.
For Private and Personal Use Only