________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
બચ્ચાને કડવા શબ્દો પણ કહે તેમાં દ્વેષ નથી હોત, પણ બચ્ચાંના
હિતને માટે હોય છે. સવ સંમેલનમાં ક્યા ક્યા સાધુઓ હતા? જ. દરેકની સહીઓ છાપેલી છે. વડોદરાના સાધુસંમેલનમાંના પણ કેટલાક
સાધુઓ હતા. સ. આ સંમેલન મળવાનું કારણ નિબંધના વિરોધ માટેજને ? જ નિબંધનો વિરોધ કરવા નિમિત્તેજ મળ્યા હતા એમ નથી, પરંતુ શ્રી
નવપદજી આરાધનના મહેસવ પ્રસંગે ભેગા થયા હતા. મુનિઓને
ઠરાવ કરવાની જરૂરીયાત જણાઈ તેથી ઠરાવ ક્ય. સ. મુનિઓને આ ઠરાવ જાણવામાં શાથી આવ્યો? જ વર્તમાનપત્રોથી. સ વર્તમાનપત્રો મુનિ વાંચે ? જઇ હા. કેટલીકવાર વાંચે પણ ખરા. સવ દેશની ખબર બધી જાણતા હશેને ? જ દેશની ખબરમાં જાણવા જેવું હોય તે જાણે પણ ખરા. સ, છાપું તેમને કોણ લાવી આપે? જ શ્રાવક લાવી આપે. કેટલીકવાર એમ પણ બને કે–મેં છાપામાં વાંચ્યું
હોય અને હું કહું કે આ હકીકત જાણવા જેવી છે તેથી પણ જાણે. સ, ત્યારે શ્રાવકે દુનિયાદારીની બાબતો સાધુને કહે ખરા ? જ. ના. જે વાત કહેવાની હોય તેજ કહે. . આ કાયદે વડોદરા રાજ્યમાં નીકળ્યો છે, એવું સાધુઓએ શાથી જાણ્યું? જ શ્રાવકોએજ તે વાત કરેલી હોવી જોઈએ. સ. ઠરાવો કર્યા તે વખતે તમે ત્યાં હતા? જ શ્રમણોની મીટીંગમાં હું નહોતે. સઆ કાયદે આવ્યો છે, એવું ભેણીમાં કોણ વાત લાવ્યું ? જ. ભેંચણીમાં કેણ વાત લાવ્યું તે મને ખબર નથી. સ. વર્તમાનપત્રોમાં આ ઠરાવ કણે મોકલેલા ? જ. સાધુઓજ મોકલી આપે. ન્યૂસપેપરમાં સાધુઓ લખે છે.
વાડીલાલ વૈદ્ય-વર્તમાનપત્રોમાં સાધુઓ લખી શકે. , તકરારી બાબતો પણ લખે ખરા ને ? જ એમ હું કહી શકું નહિ. લખવાની જરૂર જણાય તે બાબત લખે.
ધર્મને માટે જરૂર જણાય તે લખે છે. તેને માટે શાસ્ત્રકારની મના નથી. એમની કક્ષામાં રહીને તે કરે. શ્રી શ્રમણ સંઘે કરેલા ઠરાવો તા. ૨૨-૪-૩૨ ના વીરશાસનમાં પ્રસિદ્ધ થએલા તે વીરશાસન રજુ કર્યું.
ના હોય
છે, એવું
For Private and Personal Use Only