________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ આરક્ષિતરિને દાખલે પ્રથમ શિષ્ય નિષ્ફટિકા તરીકે આપેલ
છે તે સંબંધમાં મારે કેટલુંક કહેવાનું છે. સ, ક્યારે થયા ? જ. તે મને બરોબર ખબર નથી.
વાડીલાલ વૈદ્ય-મહાવીર નિર્વાણ પછી ૬ ૦ ૦ વર્ષ પછી થયા. સાક્ષી–આર્ય રક્ષિતસૂરિની દીક્ષા થઈ તે વખતે તેઓ ૧૧ વર્ષની ઉંમરના હોવાથી પ્રથમ શિષ્યચોરી થઈ, પરંતુ અહીં ૨૨ વર્ષની ઉમર ગણાવીને શિષ્યચેરી કહેવામાં આવેલ છે. તે સંબંધમાં ૧૧ વર્ષની ઉંમરની સાબીતી રૂપે “યુગપ્રધાન ચંડિકા'માં લખેલું છે. તેનો ફેટે
અમોએ લીધેલ છે. એમ કહી તે ફેટામાંથી એક પાનું રજુ કર્યું. સ પાછળ ગમે તે બન્યું હોય, તેને અમે વિશેષ મહત્વ આપ્યું નથી. જ આ પુસ્તકમાં પાછળ થયેલા યુગપ્રધાન અને આગળ થવાના
યુગપ્રધાન વિગેરેની નોંધ છે. સ, અમે ભવિષ્યને માનતાજ નથી. જ માન્યતા રાખવામાં સૌ સ્વતંત્ર છે. સ• બીજા દાખલા રજુ કરવા હોય તે કરે. જ. મી. મહાસુખભાઈએ વિરમગામમાં થયેલી શેષમલજી પ્રતાપ મેસાણા
વાળાની દીક્ષાને દાખલે આપ્યો છે. તે દીક્ષા મહોત્સવપૂર્વક થયેલી તે
સંબંધી-તા. ૧૨-૨-૧૯૨ નું વીરશાસન રજુ કર્યું. સ આ રીપોટેર તમારા તરફથી છે. જ. હાજી.
પછી સાક્ષીએ બીજા દાખલાઓ રજુ કરતાં–શીરોહી પ્રકરણ સંબંધી કેસ ચાલ્યો હતો અને તે કાઢી નાંખવામાં આવ્યું છે. તે સંબંધી ત્યાંના વકીલને મારી પાસે પત્ર છે-એમ જણાવ્યું હતું.
મુનિ શ્રી રામવિજયની દીક્ષા સંબંધી અહીં કેટલુંક વર્ણન થઈ ગયું છે. તે સંબંધી તેમને પૂછીને કેટલીક હકીકત હું લાવ્યો છું. સદ મુનિને શા માટે વચ્ચે ના છો ? જ કેટલાક મુનિઓ સંબંધી કહી જાય અને મુનિઓને આપ ન પૂછો કે
ન પૂછો તે ખરી ખબર શી રીતે પડે ? સ, એ લખે તે ઠીક. જ. સાધુઓના ધ્યાન પર આપ લાવો. તેમને યોગ્ય લાગશે તે લખશે.
For Private and Personal Use Only