________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
સ૦ એમનું દુઃખ બહાર પડતું હતું. જ કરે ઉપાડી જવામાં આવ્યો હોય તો જરૂર દુઃખ લાગે–એ હું કબૂલ
૦ આ વાત બહાર આવી છે, એટલે તેની કાંઈ તમે તમારી જવાબ
દારી ઉપર તપાસ કરશો કે? સંસ્થાના સેક્રેટરી તરીકે તમારી
જાણવાની ઈચ્છા હોવી જ જોઈએ. જ તપાસ કરીશ. જવાબદારી નહિં, પણ પરિણામ જરૂર જણાવીશ. ગોવિંદભાઈ–પરિણામ જણાવજે. [ રે, ચીમનલાલ કેશવલાલ કડીઆની બાકી રહેલી જુબાની તા. ૧૬-૭-૩ર ને દિને થઈ હતી, તે અહીં જોડી દેવામાં આવી છે. ] સદીક્ષા લેવાનું કામ ઘણું કઠણ છે કે નહિ ? જ કઠણ તે છે જ. તલવારની ધાર પર ચાલવા જેવું, મેરૂપર્વત જેટલે
ભાર વહન કરવા જેવું છે. સઆટલું બધું કઠણ કામ બાળક કરી શકે ? જ. હા, જે આસકિત છુટે તે બાળક પણ કરી શકે. સબાળક અજ્ઞાન હોય, છતાં આ વસ્તુ બરાબર સમજી શકે અને કરી શકે? જ હા. અજ્ઞાન હોય, છતાં પણ જે જડ વસ્તુ પરત્વે રાગ ન રહે તે
જરૂર કરી શકે. જૈનોને મન આ કાર્ય દુષ્કર નથી. સાધુ અવસ્થામાં જાય એટલે કે દીક્ષા લે અને રાગ રહ્યો હોય, તો તે નજ કરી શકે,
એટલે છોડીને પાછો પણ આવે. સવ છોડનારને અટકાવવામાં આવે છે ખરા કે? જ છોડ્યાના દાખલા બને પણ ખરા, તેમાં નવાઈ જેવું કાંઈ નથી. છોડીને
આવનારને અટકાવવાનો એક પણ દાખલે અહીં રજુ થયે નથી. સ૦ બાળક એટલે પહેલી ચોપડીના કલાસ પ્રમાણે ગણાય, પણ આ તો
કૅલેજના સવાલ જેવું અઘરું છે ને ? જ. જે દ્રષ્ટાંત સાથે સરખાવવામાં આવે છે, તે બીલકુલ બંધબેસતું નથી.
વેપારી વેપાર કરી જાણે પણ શઢ ઉપર ચઢવાનું તેને મુશ્કેલ પડે અને વહાણવટીના નાના નાના છોકરાઓ પણ સહેલાઈથી શઢ ઉપર
ચઢી શકે. સ. ત્યારે આ તે તમે ન કરી શકે, એ તમારાં છોકરાં કરી શકે એમને ? જ. વ્યવહારમાં પણ એમ બને છે. બાપ બેરીસ્ટર ન બન્યું હોય અને
છોકરે બેરીસ્ટર બને !
For Private and Personal Use Only