________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
સ ભર્યો હોય ત્યારે ? જ. હા. ઉદ્યમ કરે છે. અને એવી જ રીતે બાળક દીક્ષા લે એટલે દીક્ષામાં
પ્રવેશ કર્યો–એજ એના ઉદ્યમની શરૂઆત. સ) એ તે પહેલી ચોપડી ભણવા જેવું થયું ? જ હા. તેના બે રસ્તા છે. એક વ્યવહારિક અને બીજો ધાર્મિક. જેમ
વ્યવહારિક જ્ઞાન માટે પહેલી ચોપડીને કલા છે, તેમ આમિક ઉન્નતિ સાધવાવાળા માટે દીક્ષા ગ્રહણ કરવી એ પહેલી ચોપડીને જ કલાસ છે. તેમાં જેમ જેમ આગળ વધે, તેમ તેમ પંન્યાસ, આચાર્ય
વિગેરે થાય. બન્નેની દિશાજ ભિન્ન છે. સ) ઝવેરીનું નામ પણ ન જાણતો હોય અને ઝવેરાતને ઓળખી શકતો
પણ ન હોય, તેવાને ઝવેરીની દુકાને બેસાડે તો શું પરિણામ આવે? જ. તેથીજ શીખવા માટે ટાઈમ પણ લાગે. સ, તો પછી દીક્ષા લેવા માટે પ્રથમ શીખવું જોઈએને ? જ જે જાતનું શિક્ષણ લેવું હોય, તે જાતની દુકાને બેસવું જોઈએ. શા
ળામાં ગયા વગર જેમ વ્યવહારિક જ્ઞાન મળે નહિ, તેમ ધાર્મિક જ્ઞાન
પણ અહીંજ મળે. ધાર્મિક જ્ઞાન મેળવવાની આ પ્રાથમિક નિશાળ છે. સ0 દીક્ષા લેનારે માબાપની સંમતિ લેવી જોઈએ કે નહિ ? જ. ૧૬ વર્ષની ઉંમર સુધીનાને સંમતિ અવશ્ય લેવી જ જોઈએ. સંમતિ
વગરનાને દીક્ષા આપી શકાય નહિં અને જે કોઈ દીક્ષા આપે છે. તે સાધુ ચાર ગણાય. ૧૬ વર્ષથી મોટી ઉંમરનાને માટે સંમતિ ન મળે તો પણ ચાલે. માબાપ પાસે રહીને દીક્ષા ન અપાવે, એવી કોઈની પણ ઈચ્છા હેય નહિ. મેહથી છુટ ન કરે, તો શુભ કાર્યમાં
પ્રયાણ કરતાં રોકાવું નહિ-એવી શાસ્ત્રની આજ્ઞા છે. સ ) કયા શાક્યમાં છે ? જ પંચકલ્પભાષ્ય પાનું ૧૭-સગીર દીક્ષા સંબંધીના દરેક આધારે રજુ
કરવા માટે મેં તૈયાર કરેલા છે. સ નિષ્ફટિકા કોને કહેવાય ? જ અપ્રતિપૂર્ણ એ બાળક–૧૬ વર્ષની અંદરનાને વાલીની સંમતિ
વગર દીક્ષા આપે, તે તે માટે નિષ્ફટિકા દોષ લાગે. સ, સાધુ ધર્મમાં ૧૮ પ્રકારે દીક્ષા ન અપાય એવું ધર્મબિંદુમાં છે તે
કાઢે. તેમાં નિષ્ફટિક સંબંધી છે ? જ ધર્મબિંદુમાંથી–
નિષ્ફટિકા-માતાપિતા કે વડિલે રજા ન આપી હોય, તેવાને અપહરણ
For Private and Personal Use Only