________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
૪૦.
જ સગીરની દીક્ષા બીલકુલ બંધ થાય છે. સ૦ સગીર સમજે શું?
બચું દુધ પીએ છે, તે શું સમજે છે ? કશુંજ નહીં. પણ તે કયા હેતુથી અપાય છે તે જાણવું જોઈએ. એવા જુજ દાખલાઓ બને છે. પૂર્વને સંસ્કાર સારા હોય તો જલ્દી તે આગળ ચાલ્યો જાય. છેલ્લા પાંચ વર્ષમાં વડોદરા રાજ્યમાંથી આપ કેટલા સગીરાએ દીક્ષા લીધી
માને છે ? ગોવિંદભાઈ–એ બાબત તપાસ કરાવેલી પણ પૂરતી માહિતિ મળી નથી.
અને સાક્ષીએ ૧ર નામનું સગીર દીક્ષિતોનું લીસ્ટ રજુ કર્યું હતું અને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર ૧૨ સગીર છોકરાઓની દીક્ષાઓ થઈ છે. વધુમાં આપની પાસે આવેલા અનર્થના પુરાવા જે મને આપવામાં આવશે તો હું ખુલાસા કરીશ તેમ જણાવ્યું
હતું. સ, ગુલાબચંદના છોકરાનો દાખલે સાંભળ્યો ? જ. હા, સાંભળ્યો. સ. એવી રીતે બને તે સારું કહેવાય ? જ. ના, તે હું સારું માનતો નથી. છતાં આજે પક્ષાપક્ષીમાં સાધુઓને
બેડી પહેરાવવાના, ૧૮ વર્ષની ઉંમર હોવા છતાં ૧૩ વર્ષની ઉંમર લખી ખોટા કેસો કરવાના પ્રયત્નો થાય છે. એટલે આજ શું ન થાય
તે કહી શકાય નહિં. સસંમતિ વગર દીક્ષા અપાય છે, તેથી ઝઘડા થાય છે ને ?
આજનો ઝઘડે એને નથી. સાબીત કરી આપું કે આ ઝઘડે ઈ ભાવે અને સાધુસંસ્થાને નષ્ટ કરવાના ઇરાદાથી જ થાય છે. તે માટે ખોટા કેસો કર્યા, આક્રમણ કર્યા. હું જે કહું છું તે મારી પૂર્ણ જવાબદારી
સમજીને જ કહું છું. તે બધાના પુરાવા મારી પાસે મોજુદ છે. સ. શાસ્ત્ર પ્રમાણે વર્યા નહીં તેથી આ પરિણામ આવ્યું ને ? જતેવા જે કોઈ હોય તો તેમનો બચાવ કરવા હું તૈયાર નથી. સ. પરણીને તરત દીક્ષા લે તે સારું ? જ વટલીને બીજા ધર્મમાં જાય તો શું? એક માત્ર દીક્ષાજ ખટકે છે.
આ તે બ્રાહ્મણના ખભે બકરાના જેવો ખેલ થઈ રહ્યો છે. સ, ડભોઈને ગુલાબચંદને કિસ્સો ખોટો છે? જ. તે કહી ગયા તેમાં હદ વગરનું મીઠું મરચું ભભરાવેલું છે. આપ
પણ એ નથી સમજી શક્યા કે તેમાં માણભટની માફક રાગ રેડાય છે!
For Private and Personal Use Only