________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
ઠરાવ સ` સામાન્ય છે. છેકરાનું નામ ખબર નથી પણ હાલમાં મુનિ
શ્રી રામવિજયજી છે તે.
તેમની ઉંમર કેટલી હતી?
સ
જય ૧૭ વરસતી ઉંમરે દીક્ષા લીધી.
સ
આ ઠરાવના અમલ થયે। નથી ને ?
૪૦
ઠરાવ જે રીતે લખવામાં આવ્યે છે તે રીતે તેને અમલ થયા નથી. ધારા કે બાપ દીકરા સાથે દીક્ષા લેવા આવે તે કાને પૂછવાનું રહ્યું ? એટલે તેવી દીક્ષા સાધુ આપેજ. એટલે તે ઠરાવ મરજીયાત છે. સંઘની સંમતિ જોઈએ ને ?
સ
γο
સ
ro સંઘની પરવાનગીની જરૂરજ નથી, કેટલાકાએ મતભેદને પરિણામે તેમ રાવ્યું છે.
સ॰ દાખલા જાણા છે ?
૪૦
ભાવનગરના સંઘે ઠરાવ કર્યાની વાત સાંભળી હતી. પટણી સાહેબની ભલામણથી આ ઠરાવ કર્યાનું જાહેર કર્યું હતું. અમેએ તે સંબંધમાં પટણી સાહેબને પ્રથમ પત્ર લખ્યા. તેને જવાબ ન આવ્યું. એટલે બીજો પત્ર લખ્યા, ત્યારે પહેાંચ આવી. છેવટે ત્રીજો પત્ર લખ્યા એટલે ગાળગોળ જવાબ મળ્યા. ખુલાસા ન મળ્યા.
ઠરાવ વાંચ્યા છે ?
સ
જ અત્રે ભાવનગરના ઠરાવનુ હેન્ડબીલ રજુ કર્યું અને વાંચ્યું. આ ઠરાવ પટણી સાહેબની શેહમાં દક્ષાને કર્યું, અને તેને આ પ્રત્યક્ષ પુરાવા છે. ત્યારે વડાદરામાં શું થશે ?
આપ જે કાંઈ કરી તે વડેાદરા રાજ્ય માટે છે. માફ કરજો કે મારે કહેવું જોઇશે કે આનાપત્રિકામાં સમજાવ્યા છતાં પ્રજા દેરવાઇ નથી, તે તેની ધ ભાવનાનુ કારણ છે. સમજાવવા છતાં પણ આપની પ્રજાના ૧૦૭ ગામના શ્રી સંધાએ આ ખરડાનેા વિરાધ કર્યાં છે, જ્યારે એકાદ એ ગામાએ તરફેણ કરી હોય તેા આજ્ઞાપત્રિકા ભાગ્યશાળી ગણાય. બાકી ભાવનગરને સંધ ા સંધ તરીકેની પેાતાની ફરજ ભૂલ્યા છે, અને પાણી સાહેબની શેહમાં દબાયા છે. સંસાર વ્યવહારના હિત માટે કાયદા કરા તો અમને વાંધા નથી. જેતે જૈન ધર્મ ન જોઇતા હાય, ન ગમતા હાય-તે ભલે દીગંબરાની માફક છુટા પડે, પણ અમે તા શાસ્ત્રની પવિત્ર આજ્ઞાએ પાળવા સર્વસ્વ હોમવા તૈયાર છીએ. તેા પછી અમારા ધર્મસ્વાતંત્ર્ય ઉપર અંકુશ શા માટે મૂકાવા જોઇએ? આ નિબંધથી તમને શી હરકત છે?
સ
For Private and Personal Use Only