________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
આમારામજી મહારાજના સંધાડાના બધા સાધુઓને સમય વિચાર ભેગા કર્યાં. શ્રી દાનસર, શ્રી પ્રેમવિજયજી અને તેમના શિષ્ય શ્રી રામ વિજયજી પણ હાજર હતા. તેનુ' અનુકરણુ મૂળચંદજી મહારાજના સંધાડાએ કર્યું હતું. વીરપુત્ર આનદસાગરજીએ પણ સ ંમતિ દર્શાવી હતી. વિરૂદ્ધતા ક્રાઈએ કરી નથી. અમુક મુદ્દત પછી વિરાધ જન્મેલા. સ॰ એવા બનાવા બનતા હતા તેથી સંમેલને આવા ઠરાવ કરેલા ને? જ॰ આ ઠરાવ થયોજ નથી અથવા ખોટા છે એવું કહેવા માટે હું તૈયાર નથી. સ॰ આ ઠરાવ વાદરા તળમાં જૈન સાધુઓએ કર્યો તેને અમલ ન થતા હાય તે શું કરવું?
જ જેતે ગુન્હો કર્યો હોય તેને જવાબદાર ગણી. આ ઠરાવ મરયાત છે, ફરજીયાત નથી. આ સમેલન સાધુએના એક સમુદાયનું હતું. . આ ઠરાવ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા છે કે?
જ તે થયે હશે.
સ॰ આ ઠરાવ બધા સાધુએ માન્ય કરે કે નહિં ?
જ॰ આ ઠરાવ બધા સાધુએ માન્ય કરે કે નહિ તે કહી શકાય નહિં. કારણ
કે આ સંમેલન એક સંધાડાનું હતું. સ સ ધાડે એટલે માન્યતા તા એકજ ને ? વાડીભાઇ–સઘાડે! એટલે સમુહ એટલે કુળ. સ॰ સિદ્ધાંતમાં ફેર ખરે! ? વાડીભા–સિદ્ધાંત તે એકજ, તેમાં ફેર નહિં. સ આ ઠરાવના અમલ ન થયાના દાખલા છે ?
Yo આ ઠરાવ થયા પછી ટુંક સમયમાંજ સંમેલનના પ્રમુખે પેાતે દીક્ષા આપી છે. માની મરજી વિરૂદ્ધ દીક્ષા આપ્યાના એક દાખલા મારી જાણમાં છે.
સ॰ કમલસરિને માને છે ?
૪૦ હા, કમલરને માનું છું. સ દીક્ષા કાણે આપી ?
Yo
એમના સમુદાયના ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ આપી. સ॰યારે અને માં આપેલી ?
જ॰ સમેસન પછી ૬, ૮ મહિના પછી ખંભાત પાસે વતરામાં આપેલી. સ॰ આ દીક્ષા શાસ્ત્ર વિરૂદ્ધ ગણાય ને?
જ॰ મોટી ઉંમરનાને સંમતિની જરૂર નથી. આ દીક્ષા સગીરની નથી.
For Private and Personal Use Only