________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
પ્રભુના વખતમાં ચાર મહાત્રતા હતા અને અત્યારે પાંચ મહાવ્રતા છે. તેનું કારણ ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ વક્ર અને જડ હયાતી સમજણ માટે ચોથા તથા પાંચમા વ્રતને જુદું પાડી સમજાવ્યું. માબાપ દીક્ષા લેતા હેાય, આ ળકને સાચવનાર કાઇન ડ્રાય, તે! આડ વધતી નીચેનાને પણ સાથે દીક્ષા આપી શકાય. શાસ્ત્રોમાં આ સંબંધી સ્પષ્ટ ખુાસે છે. ગોટાળા ઉત્પન્ન થવાનું કારણ મુદ્દેના વિપર્યાસનું છે.
સ॰ દીક્ષા આપવા સંબંધમાં શાસ્ત્રાજ્ઞાની અવગણના થાય છે કે નહિં ? જ॰ મારી જાણમાં આવ્યું નથી.
સ॰ માબાપની સંમતિ વિના દીક્ષા અપાય છે ખરી?
જ૦ ૧૬ વર્ષના સગીરને તેના વાલીની સંમતિ લેવી જોઈએ. સમતિ વગર દીક્ષા આપે તે અદત્તાદાનને દોષ લાગે છે. રાજ્ય જેનેસગીરને વાલી ગણતું હાય તેની રજા લેવી જોઈએ, એવી શાસ્ત્રમાં આજ્ઞા છે. હિ તે શિષ્ય ચારી ગણાય.
સ॰ તેવી દીક્ષાએ થાય છે કે નહિ ?
જ॰ મારી જાણમાં નથી. કદાચ એકાદ એ પાંચ થઈ હાય તો તે કબૂલ કરવામાં મને વાંધો નથી. પણ મારી જાણમાં નથી અને હાય તો તે કહેવામાં મને વાંધે નથી.
સ ચાગ્યતા જોવાય છે ને?
જ॰ યાગ્યતા જે રીતે જોવાય તે રીતે જુએ છે. ગુરૂ પેાતાની બુદ્ધિ મુજબ શાસ્ત્ર પ્રમાણે પરિક્ષા કરે છે. શિષ્ય મેાહની ખાતર તપાસ નથી કરતા એવું જાણતા નથી, કારણ શિષ્યની સારીનરસી તમામ લેખમારી ગુરૂને માથે હોય છે, કારણ કે તરતજ કહેવાય કે કલાણાના શિષ્ય નાસી ગયા. એવા એવા શિષ્યા કરીને હાથે કરીને અપતિ થાય તેને વિમા કે′ ઉતારે ખરા ! તેથી ખાત્રી કરીનેજ દીક્ષા આપે. એવા માનાકાંક્ષી ગુરૂ હાવાજ ન જોઈએ અને જો હાય ! તેને સમાજે ગુરૂ તરીકે માનવાજ ન જોઈએ.
અત્રે સાક્ષીએ અગાઉ લખી મેકલેલ કેટલાકાની દીક્ષાઓની વિગતવાર હકીકત સંબંધી પૂછવામાં આવ્યું હતું.
સ॰ જીવણલાલ નાથાભાઈવાલા દાખલા સંબંધી શું કહો છે? જ॰ સાંભળેલા તેમજ ડભોઈમાં તપાસ કરેલી તેથી કહું છું. સ॰ આઇ નારંગી સંબંધી.
જ॰ મારી પોતાની જાત માહિતિ છે. સ૦ બાલુભાઈ છોટાલાલ
For Private and Personal Use Only