________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
જ. માબાપની પુરતી ખુશી હતી પણ મેહથી તેમ બને. સ ફરીયાદ કોણે કરી ? જ વાલીએ ફરીયાદ કરી, પણ તેમાં બીજાઓનો હાથ હતો. સવ સંમતિ નહીં હોય તેથી ને ? જ. ના. છોકરાએ એની મેળેજ કપડાં પહેરેલાં, છતાં ફરીયાદ કરેલી. છોકરો
સપાયા પછી ઘેર પણ સાધુ જેવું જ વર્તન રાખો. તેને ખૂબ સમજાવ્ય, છતાં ફરી તે ગયો અને દીક્ષા લીધી છે. હાલ તે મેહસૂરિ પાસે કાઠીયાવાડમાં છે અને સારો અભ્યાસ કરે છે. નાની ઉંમરના સાધુઓથી જ શાસન કર્યું છે. પૂર્વાચાર્યો અને હાલના આચાર્યોમાં
પણ કેટલાક સગી જ થયા છે. સ. બાળકને સાથે રાખે–ભણાવે અને ૧૮ વર્ષ દીક્ષા આપે તો શું
જ. શ્રાવકને સાધુ જડે રખાય જ નહીં. સાધુ ન થાય ત્યાં સુધી અમુક
ધાર્મિક ક્રિયાઓ પણ ન કરાવાય. સ સાધુપણે પાસે રાખે છે ને ? તો શ્રાવકપણે રાખે તો શું વાંધો ? જ. શ્રાવકપણે રાખી સાધુપણે જે શિક્ષણ અપાય તે શિક્ષણ આપી
શકાય જ નહિં. સગ્રંથમાં લખ્યું છે કે એક મહિનો પાસે રાખી દીક્ષા આપવી, તે
વાત સાચી છે ? આજે એવા કેટલાક સાધુઓ છે કે જે શ્રાવકને પ છે. એ ગ્રંથ કદાચ કલ્પિત હશે. અગર આવા કેઈએ બનાવ્યો હશે. ધર્માચાર્યને
બદલે રોટલાચાય થયા છે તે તેવી વાત કરતા હશે. સા વડેદરા સંમેલનના ઠરાવની ખબર છે ? જ વડેદરા સંમેલનના ઠરાવને જાણતો નથી. જુર કોન્ફરન્સને જાણું
છું. તે જૈનાગમને માનનારી સંસ્થા નથી. જે જૈન ધર્મને જૈનાગમને માનનારી કેઈ પણ સંસ્થા હોય તે તે . ઈ. યુ. મેં. જે. સે. સંમેલન અને શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ જ છે.
અત્રે ચાણસ્માવાળા મનસુખલાલે જણાવ્યું કે :– હાલના વિદ્વાન સાધુઓ પણ બાલવયમાં દીક્ષિત થયેલા છે. ગૂન્હ
કરે તેના માટે ફેજદારી કાયદો છે, એટલે આવા કાયદાની જરૂર નથી. સ, માબાપની સંમતિ ન હૈય, નસાડ્યો હોય, તે હોય, તેને માટે
આ કાયદો છે. તમારા જેવા માટે નથી.
For Private and Personal Use Only