________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
જળ એ દાખલે બન્યો જ નથી. મારે પણ દીક્ષા લેવાનો જ વિચાર
છે, હું બ્રહ્મચર્ય પાળું છું, તેમ બીજા નિયમ પણ કરે છે. મારે છોકરો પણ વૈરાગ્યમાં દ્રઢ છે. તેની હમણું ખબર ન પડે. યુવાન થયા પછી સગીરના વિચારે
પણ ફરી જાય. જ કંઈ ન થાય. તેવા દાખલા બન્યા નથી.
અને સાક્ષીએ ધી . મેં. જે. સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલ સાહિત્ય
અંક રજુ કર્યો, અને તેમાંથી વર્ધમાનવિજયનો ફોટો બતાવ્યો. સ, ત્યારે પાછો આવેલાને ફરી દીક્ષા ન આપવી એવો ઠરાવ શા માટે ? જ એ મોટી ઉંમરના માટે છે. સગીર કોઈ પાછો આવ્યો નથી. એ
બધી વિધિઓની ધાંધલ છે. એવા માણસોના વર્તનથી આવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. પણ તેથી કાયદાની જરૂર નથી.
For Private and Personal Use Only