________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
૪૦ હા. અમારા બન્નેની પૂણ્ ખુશીથી દીક્ષા આપી છે. વરઘેાડા કાઢવો, પૈસાથી દાન દીધું અને ખૂબ ધામધૂમથી દીક્ષા આપી.
અત્રે સાક્ષીએ તે વખતના ફોટા તથા આમંત્રણ પત્રિકા રજુ કરી. સફોટા જોઈને, તમારા હેકરે સાધુ છે ને ચસ્મા પહેયો છે ને ? જ હા. તે સાધુ પહેરે, બધાને તેની જરૂર પડે.
સ॰ એવી દીક્ષાઓને વાંધ જ નથી, ચેોરી છુપીથી દીક્ષા થાય છે. તેને વાંધા છે. તમારા જેવા બધા નથી હાતા.
જ બધા હોય છે. સૌ સૌની સ્થિતિ મુજબ પૈસા વાપરી દીક્ષા અપાવે છે. આ બધી વિધિએની જ ધાંધલ છે. તેમનાં ઠેકરાઓ વ્યસન, વ્યભિચાર, આંક ફરક અને ચારી કરે તેના કરતાં અમારાં છેઠકરાં દીક્ષા લે તે સારૂં છે.
સ
સ॰ તમારી સંસ્થામાંથી બીજા કાઇએ દીક્ષા આપી છે કે ?
જ. હા. મારા સાળા બાપુલાલ મગનલાલે આપી છે. બીજા ઇચ્છાવાળા
ખરા, પણ દીક્ષા આપી નથી.
કાયદા માટે તમે ખુશી નથી ?
ખીલકુલ ન થવા જોઇએ. કાયદાની જરૂર નથી. કાના માટે આવે
કાયદો ? આત્માનું કલ્યાણ કરે તેને માટે ? અમારી સંસ્થામાં અનાચાર થતાં જ નથી, પછી કાયદે! શા માટે ?
સ॰ સગીર ઉંમરે દીક્ષા લીધેલા પાછા આવેલા છે?
જ॰ સગીર કાઈ સાધુપણામાંથી પાછા આવ્યાને દાખલા નથી. સ॰ પૈસા લીધાનું કહે છે તેનુ શું?
જ॰ પૈસા લઈ વેચાયાને દાખલેા નથી.
સ॰ નસાડવા ભગાડવાનું શું ?
જ. નસાડયા ભગાડયા હોય એવું પણ નથી. સ॰ ડભોઇના ગુલાબચંદતા છોકરો પાટણ આપેલી અને પાછે આવ્યા છે તે જાણા છે ?
નાસી ગયેલે. તેને દીક્ષા
જ. ના. તે મને ખબર નથી.
સ॰ છાણીમાં ડભાઇના છોકરાને છુપી દીક્ષા આપેલી તે જાણા છે? જ॰ છાણીમાં ડભાઈના છેાકરાએ દીક્ષા લીધેલી તે હું જાણું છું.
સ॰ તેની ફરીયાદ થયેલી અને છે!કરા પાછે સોંપાયેલા ?
જ હા. પા સાંપાયેલા. પણ ાકરા ઘેર રહ્યો તેા પણ વ્રત-પચ્ચખ્ખાણ
કરતા.
સ॰ પણ માબાપની ખુશી નહેાતી ને ?
For Private and Personal Use Only