________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
સવ ઉનાવાથી જામનગર ને ત્યાંથી અમદાવાદ આવે છે અને દીક્ષા દે છે,
પણ પોતાના ગામમાં કેમ નથી આપતા ? જ જેમની પાસે દીક્ષા લેવી હોય તે ગુરુ મહારાજ જ્યાં બિરાજતા
હોય, ત્યાં જઈને જ દીક્ષા અપાય છે. કેટલાકમાં એકજ કુટુંબના દીક્ષા લીધી હોય અને તેમની પાસે લેવી હોય, તે પણ જાય છે.
નસાડે છે એવું કારણ જ નથી. સવ દરેક સાધુઓને દીક્ષા આપવાનો અધિકાર હોય છે? જવ વડી દીક્ષા થઈ હોય, યોગ કરેલા હેય, તેઓ દીક્ષા આપી શકે. સવ એવા સાધુઓ કેટલા છે ? જ૦ લગભગ ચારસો. સવ તે બધાય દીક્ષા આપી શકે ? જ. હા.
For Private and Personal Use Only