________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
સ૦ કાયદામાં સુધારાની જરૂર છે?
૪૦ કાયદાજ થવા ન જોઇએ.
અત્રે સાક્ષીએ ખંભાતમાં એક ભાઈની દીક્ષા સંબંધી મનાઇ હુકમ કાઢેલા તેનું હાઇકોર્ટ કરેલ જજમેન્ટ રજુ કર્યું. જેમાં સરકાર દીક્ષાની આડે આવવા માંગતી નથી–એમ જણાવેલું હતું. મ્હેસાણાના છે.કરાના વેચાણ સબંધમાં એના માટાભાઇએ ખુલાસે બહાર પાડયા હતા, તે મુંબઈ સમાચાર રજુ કર્યું. સ૦ લાયક છે કે નહીં તેની તપાસ ગુરૂએ કરવાની ને?
જ॰ હા. ગુરૂએ તપાસ કરવાની. બીનલાયક લાગે તેા દીક્ષા ન આપે. અત્રે વિજયધર્મસૂરિએ બનાવેલું ધર્મદેશનાના ઉતારાનું છાપેલું હેન્ડબીલ રજુ કર્યું. દીક્ષામાં વિલંબ ન થવા જોઇએ તે બાબતનું. સ૦ આ હેન્ડબીલમાં તે! માબાપ ઘેર પાછા લઈ જવા તૈયાર હાય, રડે, કકળે, તેા પણ દીક્ષા લેવી એમ છે ને?
૪૦
આ સગીરને માટે નથી અને જે માબાપ માહવશ થઈ તેજ સમતિ આપતા નથી, એટલે સંમતિ માંગવા છતાં પણ ન મળે, તાપણુ દીક્ષા લેતાં અટકવું નહિ. મેાતીલાલ મૂળચંદની દીક્ષા સંબંધી મનાઈ હુકમ નીકળેલા, તે રદ કર્યાંનું મુંબઈ સમાચાર રજુ કર્યું.
સ૦ મનાઇ હુકમ શા ઉપરથી રદ થયા !
જ૦ છેાકરાના આ માબાપ નથી એવી ખેાટી અરજી વિરાધીઓએ કરી મનાઈ હુકમ મેળવેલા અને તે સંબંધમાં સંધ સમક્ષ તેના માળાપની જુબાનીએ થયેલી છે, એટલે તે રદ થયા. સુરતની દીક્ષાએ ધામધૂમથી થયેલી છે તે સબંધી ‘સાંજવ`માન' રજુ કર્યું.
સ॰ સગીરને દીક્ષા આપવી એ સારૂં છે ?
૪૦ હા.
સ૦ તમારે એકરે છે?
જવ હા, મારે એક છોકરા છે. એ લેતા હૈાય તે હું ખુશીથી અપાવું. મારે પણ દીક્ષા લેવાની પ્રતિજ્ઞા છે.
સ૦ પ્રતિજ્ઞા ક્યારે પૂરી થશે ?
જ॰ તે ચોક્કસ કહી શકાય નહિ.
For Private and Personal Use Only