________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ સ૮. એ સાચી વાત છે, એમ શા ઉપરથી કહે છે ? જ આપ કહો તો એના બાપનું લેખીત સ્ટેટમેન્ટ રજુ કરાવું, અગર
પરવાનગી આપે તે બાપને રૂબરૂ હાજર કરું. સ૦ મુનિ શ્રી રામવિજયજીના હસ્તપત્રમાં બાળ દીક્ષા પૂર્વે થઈ છે તે
અપવાદ છે, બાળ હંમેશાં અજ્ઞાન હોય છે. ૧૦૦ ને બદલે ૨૦ વર્ષના આયુષ્યવાળા માણસ થશે, વિગેરે શબ્દોના સંબંધમાં શું કહો છો ? એમના એ શબ્દ હોયજ નહિં. એ તે સામો પક્ષ કહે છે.
અર્વ મે. પ્રમુખ સાહેબે બરાબર વાંચતા સુધારકોને સંબોધીને તે શબ્દ લખાયેલા હતા. સ૦ નસાડી–ભગાડીને દીક્ષા અપાય છે ? જ૦ ના. સવ સંમતિ વગર દીક્ષા અપાય છે ? જ૦ ના. સપૈસા લઈ દિક્ષા અપાય છે ? જ૦ ના. સવ ત્યારે મહાસુખભાઈએ આપેલા બધા દાખલા બેટા છે ? જ૦ આક્ષેપ સહિતના દાખલા ખોટા છે. પાછળના દાખલાઓ છે તે દીક્ષાઓ તો ધામધૂમથી થયેલી છે, એટલે તેમાં કરેલા આક્ષેપ ખેટા છે.
અત્રે વાડીલાલ વૈદ્ય, સાક્ષીએ સાધુ સંમેલન સંબંધી રજુ કરેલા હેન્ડબીલ બાબત જણાવ્યું હતું કે-આ હેન્ડબીલથી ઠરાવો રદ થાય છે એમ સાક્ષી કહે છે, પણ તે રદ કર્યો હોય એમ મને લાગતું નથી. આ હેન્ડબલ ઉપરથી તે હિંદીમાં છપાયેલી પડી રદ થાય છે, પણ
મુનિ સંમેલનના ઠરાવો રદ થયા છે એવું તે આમાં કયાંયે નથી. સ, કાયદે વાંચ્યું છે ? જ૦ હા.
સ, કદાપી સરકારની મરજી થાય અને કાયદે કરે તો શું ? જ૦ અનર્થ ન થતો હોય તો કાયદાની જરૂરતજ કયાં છે ? આ કાયદાથી
સગીરની દીક્ષા અટકે છે અને તેથી સગીર ઉમરમાં અભ્યાસ થાય તે ટાઈમ બરબાદ જાય, તે તેની ભાવના કદાચ ફરી જાય.
For Private and Personal Use Only