________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
સેંધાયા હોય, તે પ્રમાણમાં જુબાનીઓ આપવાનો અધિકાર મળવો જોઈએ, એવી અમારી નમ્ર માંગણી છે.
(૩) વળી પરંપરાથી સગીર દીક્ષા લેતા આવ્યા છે. જે અનર્થના બહાને બંધ કરાવવા આ નિબંધની યોજના થઈ છે અને તેની પુષ્ટિમાં કેટલાક માણસોએ ટેકા મોકલ્યા છે. તો તે બાબતમાં અમે વિનંતિ કરીએ છીએ કે-સગીર દીક્ષામાં જે જે અનર્થો થતા કહેતા હોય, તેમને પૂરા પ્રથમ લેવું જોઈએ, કે જેથી તે પૂરાવો ખોટો છે એવો પૂરાવો અમે, આપ સાહેબ સમક્ષ રજુ કરી શકીએ. અનર્થનો પુરાવો જોયા પહેલાં ખરડાને ટેકો આપનાર જે જાતનો અનર્થ કહે, તેની વિરૂદ્ધનો પૂરાવો અમારાથી લાવી શકાય નહિ, તે ધારણે આપે તેમને પૂરાવા લેવાનું શરૂ કર્યું છે, અને સમન્સ પણ તેવી રીતેજ કાટેલા છે. પરંતુ તેમાંની બે જુબાનીઓ આપનાર ગઈ કાલની મુદત હોવા છતાંય હજાર કયા નથી અને આજરજની મુદતના અમારી તરફના બે સાક્ષીઓને જુબાની આપવા આપ સાહેબએ બોલાવેલા છે. તો અમો વિનંતિ કરીએ છીએ કે–ખરડાને ટેકો આપનારની જુબાની પ્રથમ થઈ ગયા પછી જ ખરડાનો વિરોધ કરનારાની જુબાની લેવાનું ધોરણ ચાલુ રાખશોજી:
લિ. શ્રીમંત સરકારના રાજ્યના વફાદાર જન પ્રજાજનેશે. ફુલચંદ ડાહ્યાભાઈ મહેસાણા. શા. ચંદુલાલ નગીનદાસ, લીંચ. પટવા કેશવલાલ લલુભાઈ, મહેસાણ. મહેતા મોહનલાલ મગનલાલ, લીંચ. પટવા અંબાલાલ લલુભાઈ, મહેસાણા. શા. ઉમેદચંદ અમથાલાલ, લીંચ. શા. બાપુલાલ મગનલાલ, ડભોઈ સંધવી ચંદુલાલ પુંજાભાઈ, કડી. શા. હીરાલાલ મોતીલાલ, ડભોઈ શા. વાડીલાલ ત્રીભોવનદાસ, ધીણેજ. શા. છોટાલાલ છગનલાલ કાજી, ડભાઈ શા. હરગોવન નથુચંદ ધીણોજ. શા. મણીલાલ છગનલાલ, પેટલાદ. શા. જેશંગટાલ પ્રેમચંદ, પાટણ. શા. અંબાલાલ ખીમચંદ, પેટલાદ. શા. મણીલાલ નગીનદાસ, પાટણ. શ. મનસુખલાલ ડાહ્યાચંદ, ચાણસમાં શા. લહેરચંદ ભોગીલાલા, પાટણ. પા. નારણભાઈ મનોરભાઈ, નાર.
શા. લાલચંદ નંદલાલ, વડોદરા. પટેલ રણછોડભાઈ ખોડાભાઈ નાર.
શેઠ ગોરધનદાસ અમુલખ, કલોલ. પા. શીવાભાઈ શંકરભાઈ નાર. પા. મંગળભાઈ ભુલાભાઈ, નાર. શા. નગીનદાસ ગરબડદાસ, છાણી. પા. રણછોડભાઈ મથુરભાઈ નાર. શા. લાલભાઈ મોહનલ, છાણી. પા. દેશાઈભાઈ ગણેશજી, નાર. શા. સાકરચંદ દલપત, છાણી. શ. નાથાલાલ પિતાંબરદાસ, લીંચ. શા. સાકરચંદ લખમીચંદ, છાણી.
For Private and Personal Use Only