________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
ખેલાવ્યા છે, તેટલાજ ખરડાને ટકા આપનારમાંથી એલાવ્યા છે. અને પ્રથમ ખરડાને ટેકા આપનારની જુબાનીએ આપ સાહેબે એ તા. ૫-૭–૩૨ થી લેવા માંડી છે. આ ખરડા જૈતા માટે ધણેાજ મહત્ત્વના હાવાથી અને આપ સાહેબેએ જીમાની સાંભળવાની જાહેરને તક આપેલી હાવાથી, અમેા બધા આની સાંભળવા ગઇ કાલે તા. ૬-૭-૩૨ ના રોજ અત્રે આવેલ છીએ. અમેએ આવ્યા પછી મી. મહાસુખભાઈ ચુનીલાલ અને ભાઇશ્રી વાડીલાલ મગનલાલ વૈદની જુબાની સાંભળી છે, તે ઉપરથી અને જુબાની લેવાની રીત ઉપરથી અમેને લાગ્યું છે કે મી. મહાસુખભાઇ અત્યારસુધી અમારી પૂજ્ય સાધુસંસ્થાને જૈન— જૈનેતરામાં હલકી પાડવા માટે વર્તમાનપત્રા દ્વારા જે ચળવળ કરી રહ્યા છે, તેજ રીતે અત્રે તેમણે વજૂદ વગરના, કાઈપણ જાતમાહિતિ વગરના કે મુદ્દા-પૂરાવા વગરના દાખલા રજુ કર્યાં છે, અને આપ સાહેબેને તે તે સંબંધી અંગત માહિતિ ન હોય, એ સંભવિત છે, અને તેમણે જણાવેલી હકીકતા જુટ્ટી હાવા છતાંયે, કેકાઇ જાણકાર તેમને પૂછનાર નહિ, એટલે અમને ભય રહે છે કે-આપ સાહેબની સમિતિને સત્ય તારવવું ઘણું મુશ્કેલ છે, અને તેથી અમને અન્યાય થવાનેા ધણા સંભવ છે. માટે અમારી તરફના બે ભાઇઓને તેઓએ જણાવેલી હકીકતના તાત્કાલિક ખુલાસા પૂછવાની રજા આપશેા, કે જેથી સત્ય હકીકત તરી આવે.
(૨) વળી મી. મહાસુખભાઈ અને ભાઈ વાડીલાલ મગનલાલ વૈદે શાસ્ત્રના પણ કેટલાક પાડો રજુ કર્યાં છે, તે અધુરા છે અને તે પણ અમારા ધર્મશાસ્ત્રોના જાણકાર હાજર નહિં કે સામા પૂછનાર નહિ, એટલે તે સંબંધના પણ સત્ય ખુલાસા અંધારામાંજ રહ્યા છે. આથી અમે આપ સાહેબેને વિનંતિ કરીએ છીએ કે--ખરડાને ટા આપનારાએએ જે જુબાની આપી છે અને હવે પછી આપવાના હોય તે સંબંધી તાત્કાલિક સવાલે પૂછવાની અમેને સગવડ આપવી જરૂરી છે, અને ધમ શાસ્ત્રોના પાડે સંબંધી પણ જે શ્લેાકેા તેમણે રજુ કર્યાં હાય, તેના આખા ગ્રંથા રજુ થવા જોઇએ. કારણ કે ધ શાસ્ત્રોમાં પૂર્વી પક્ષ અને ઉત્તરપક્ષનું લખાણ પણ હાય, જેમાંથી તેએ અમૂક ભાગ રજુ કરે તેટલાી ખરા અર્થ સમજી શકાય નહિ, માટે જે ગ્રંથમાંથી તે ગાથાઓ રજુ કરતા હાય, તે આખા ગ્રંથા મૂકાવા જોઇએ અને રજી થયેલી ગાથાઓની અમને નકલા મળવી જોઇએ. તેમ કરવાથી સમિતિ સત્ય વસ્તુ જાણી શકશે, અને એમ અને તાજ વ્યાજખી અને જાહેર તપાસ થયેલી ગણાય. વળી ખરડાને ટેકા આપનાના અને તેને વિરોધ કરનારના જે પ્રમાણમાં અત્રે ટેકા કે વિધ
For Private and Personal Use Only