________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે. તો જે વાલીઓને પિતાના બાળકના સર્વ સંયોગ ઉપરથી જણાય અને બાળકની પણ તેજ માર્ગે જવા ઈચ્છા હોય તો સ્વાર કલ્યાણકારી ત્યાગ માર્ગે દોરે અને પોતાનાં દુન્યવી સુદ સ્વાર્થનો ભોગ આપે, તે વાલીઓની વતંત્રતા છીનવી લેવી-એ શું ન્યાય યુકત છે ? આજે નિબંધ બીજા પ્રકારની સ્વતંત્ર છીનવી લે છે. ૫ આધ્યાત્મિક સાહિત્યના કુશળ અભ્યાસીઓ અને ઉત્તમ
સાહિત્ય સજ કે ઉત્પન્ન થતા અટકાવે છે. આર્યાવર્તના દરેક ધર્મો પાસે તેની કક્ષા પૂરતું આધ્યાત્મિક સાહિત્ય છે અને તે બધાંમાંયે જૈન ધર્મ પાસે તો તે વારસો અખૂટ છે અને સારું એ જગત સ્વીકારે છે કે સાહિત્યની દરેક શાળાનું જે સાહિત્ય આજે જેને પાસે છે, તે કોઈની પાસે નથી. વળી જન ધર્મના સ્થાપકોએ જીવ–અજીવ, પુણ્ય–પાપ, આશ્રય-વર, નિરા, ધ અને મોક્ષ એ નવતાના નિરૂપણમાં જે અગાધ સાહિત્ય રચ્યું છે, તેના અભ્યાસી માટે બાલ્યકાળ એ ઉત્તમોત્તમ કાળ છે. અને આજ દિન સુધીનો ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે બાળદીક્ષિત જ એ જ્ઞાન સાગરનું કાંઈક અંશે પાન કરી શક્યા છે એટલું જ નહીં પણ એ પાન કરીને તે સાહિત્યમાં વધારે પણ તેમણે જ કર્યો છે. આ નિબંધથી આધ્યાત્મિક સાહિત્યના અભ્યાસીઓ ઉપર અને સજ કે ઉપર પ્રતિબંધ થાય છે. ૬ જગતના દરેક રાજ્ય સ્વીકારેલા ધાર્મિક સ્વાતંત્ર્યના
હને છીનવી લે છે. ધર્મ માટે અત્યાર સુધી થયેલી લડાઈઓમાં પરોક્ષ અને અપક્ષ ભાગ લેવાથી જે નુકશાનો રાજ્યસત્તાઓને વેઠવાં પડ્યાં હતાં, તેના અનુભવો ઉપરથી આજની દરેક રાજ્યસત્તાઓએ કોઈની પણ ધાર્મિક સ્વતંત્રતામાં હાથ ન ઘાલવાના કાયદાઓ કરેલા છે અને શ્રીમંત સરકારે પણ તેજ કાયદો કરે છે. શ્રીમંત ગાયકવાડ રારકારે પણ આજ્ઞાપત્રિકામાં જાહેર કર્યું છે કે દીક્ષાને સંસ્કાર એ ધામિક સંસ્કાર છે. તો પછી એ ધાર્મિક સંસ્કારની અટકાયત કરનારો આ નિબંધ કાયદારૂપે કેમજ થઈ શકે ? સૈ. કઈ કબૂલ કરે છે કે જૈન શાસ્ત્રાના મુજબ આઠ વર્ષની ઉંમરથી કોઈપણ વ્યક્તિ દીક્ષા લઈ શકે છે અને જેને તેમની ધર્મશાસ્ત્રોની આજ્ઞા મુજબ વર્તવાને સ્વતંત્ર છે. આ નિબંધ સ્વતંત્રતા છીનવી લેતો હોવાથી, રાજ્ય જાહેર કરેલા સૂચન પ્રમાણે પણ તેને રદ કરી ખાસ જરૂરી છે.
૭ જડવાદને પુષ્ટ કરી દેશેલીઝમને નેતરે છે.
જગત ઉપરની રાવળીયે પ્રજાઓ આજે અરસપરસ લક્ષ્મી અને સત્તાની હરિફાઈમાં ઉતરી છે અને એ રીતે જડ સાધનાને એકત્રિત કરી
For Private and Personal Use Only