________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
છે. આવા પ્રકારની ઉત્તમ સ્થિતિ પામવાનું જે જીવનમાં જે ઉત્તમ આત્માએ માટે નિયમાજ છે તેમના જીવનની સરખામણી કરવાને પામર મનુષ્યાએ વિચાર કરવેશ, એ અસ્થાને છે. માટે તીર્થંકરના વનના આધાર લેવા એ દરેક પ્રકારે અયોગ્ય છે, લઈ શકાયજ નહિં તેવી શાસ્ત્રની પણ આજ્ઞા છે. વધારામાં શ્રી તીર્થંકરદેવાએ પેાતેજ અનેક સગીરાને અને કુટુંબી જતેાની રજા વગર સખ્યાબંધ આત્માએને પ્રવજ્યા (દીક્ષા) આપેલી છે. આથી આના એજ ધર્મનું રહસ્ય સમાય છે.
બાળ લગ્ન અને દેવદાસીની પ્રથામાં સુધારા રાજ્યે કર્યાં, તા દ્વીક્ષામાં કેમ ન કરી શકે ?
૨૦. બાળ લગ્ન કે દેવદાસીની પ્રથામાં હિતકર યા અહિતકર બન્ને તત્ત્વ! સમાયેલાં છે. જ્યારે જૈન દીક્ષા એકાંતે હિતકર હોવાથી, ઉપરના દાખલા સાથે તેને સરખાવી શકાય નિહ. જૈન દીક્ષા અહિતકર છે તેવું કાઈપણ પ્રમાણુ જગતમાંયે શાધ્યું જડે તેમ નથી, તેમ આ નિબંધને ટેકા આપનાર કાઈ એ પણ તેવું તત્ત્વ હોવાનું સાબીત કર્યું નથી. એટલે ખીજા સામાજીક સુધારાઓ રાજ્ય કરે તેથી એકાંત ધાર્મિક બાબતમાં પણ મનસ્વી સુધારા કરવાના હક્ક તે પ્રાપ્ત કરી શકતું નથી.
શ્રી વિજયદેવસૂરિજીએ સ્રીઓની દીક્ષા અટકાવી તેનું શુ ?
૨૧. દીક્ષાએ અટકાવી નથી, પર ંતુ ચારિત્ર ધર્મની સલામતીના સજોગેની અપેક્ષાએ ધર્માચાર્ય તરિકે સમજુત આપેલી છે. જો અટકાયત હાય તા તેના ભંગ માટે કાઇ પણ સાનું વિધાન હાય, જ્યારે આના ભગ માટે સમર્જીત આપવા સિવાય કાંઈ જ કહ્યું નથી, એટલે આ સમજુતમાં પણ જે કરણાને નિર્દેશ કર્યા છે, તેનાથી જે પોતે પર રહીને બચાવ કરી શકે તેમ હાય, તેમને માટે પ્રતિબંધક નથી.
૨૨. ઉપર મુજબ નિબંધને ટંકા આપનારાએની દલીલેાની અયાગ્યતા બતાવ્યા પછી એ પણ જણાવવું જરૂરી છે કે જો આ નિબંધ કાયદા રૂપે અમલમાં આવે તે અમે જૈનેને અને સમસ્ત જગતને મહાન નુકશાન થાય તેમ છે.
૧. નૈષ્ઠિક બ્રહ્મચર્ય ના આદર્શજ રદ થાય છે
જગતમાં વિવિધ પ્રકારના મનુષ્યાને આત્મશ્રેયાર્થે વિવિધ આદર્શ હાય છે, જેમાં મનસા, વાચા, કર્મણા-બ્રહ્મચર્ય પાળનારા, અને ખીજાં એને પાળવાનેા આદરી પુરા પાડનારા નૈષ્ઠિક બ્રહ્મચારીઓની પણ જરૂર છે. બાળ ત્યાગીજ નૈષ્ઠિક બ્રહ્મચારી થઇ શકે છે અને આજ સુધીમાં
For Private and Personal Use Only