________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્થનમાં તેઓએ વેદાન્ત મતવાળાઓના ચાર આશ્રમની રચનાનો આધાર લીધે, પણ વેદોમાં કહેલી......વાતને ભૂલ્યા. આટલુંજ જે સંસારરસિકો બનીને બેસી રહ્યા હોત તો તો સમાજમાં આજે જે ઝઘડા દેખાય છે તે ઉપસ્થિત થાત નહિં. ફક્ત જૈનની વાસ્તવિક માન્યતા ઘરના પણ જૈન તરિકે ઓળખાત અને એટલા પૂરતું જ સમાજને નુકશાન રહેત. પરંતુ તેઓએ તે સૌથી વિશેષ વિશિષ્ટ ગૃહરધિર્મને આપવા માંડી, તે માટેની શાસ્ત્રજ્ઞાઓ ખોળવા માંડી, મલી નહિ એટલે સર્વવિરતિ ધર્મ અંગીકાર કરવાની અશક્તિવાળા માટે ઉપર જણાવ્યું તેમ જ્યાં ગૃહસ્થને ધર્મ માટે ઉઘુક્ત થવા માટેના વિધાન છે-તે એકાંત આજ્ઞા તરિકે દેખાડી સમાજને ઉલ્વે માર્ગે ચડાવવાનો પ્રયત્ન આરંભ્યો અને સમાજેદ્દારને નામે ધર્મ વિરૂદ્ધ આચરણ, દેવદ્રવ્યનું ભક્ષણ, વિધવા પુનર્લગ્નની હિમાયત, પાશ્ચાત્ય કેળવણીને પ્રચાર, ધાર્મિક અનુષ્ઠાનની વિરૂદ્ધના વિગેરે કાર્યોનું સમર્થન કરવા માંડયું અને કેટલાક અજ્ઞાન વર્ગ અર્થકામની લાલચોથી તે તરફ ઢળે પણ ખરો.
ધર્મરક્ષણ માટે ત્યાગી સંસ્થાના પ્રયત્નો ૫. આ સ્થિતિ ધર્મપ્રેમી જૈન સમાજને અસહ્ય લાગવા માંડી અને આ વાતે ચર્ચાવા લાગી. સમાજના ઉદ્ધારને નામે ફેલાતો ધર્મ વિશેધતો આ રોગ નાબૂદ કરે જોઈએ, એ જરૂરી લાગ્યું. સર્વ ધર્મમાં ધર્મનું રક્ષણ કરનાર તે તે ધર્મના ત્યાગીઓજ ગણાય છે, એટલું જ નહિ પણ ધર્મશાસ્ત્રોમાં તેવા પ્રસંગોએ છતી શક્તિએ ચૂપ બેસી રહેનાર ધર્મગુરૂઓને દેશીત ગણ્યા છે અને તેથી જ કળિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે –
નૈનધર્મષિ સુન, લંઘાgિવિધાનિ | जिनाज्ञाराधकः साधुः, स्वशक्त्या वारयेदिह ॥ १॥"
તે , ત વતાનું પુનરા . વશ્વમીતિ ભવે વોરે, સનિનાજ્ઞાવિધિના | ૨ |
આ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના આરાધક સાધુએ શ્રી જૈનધર્મના દુશ્મન અને શ્રી રાઘનું અશુભ કરનાર દુષ્ટોને પિતાની શકિતથી વારવા જોઈએ.”
એટલુંજ નહિં– પણ જે નર પિતાનું સામર્થ્ય હોવા છતાં તેવા દુષ્ટોની ઉપેક્ષા કરે,
For Private and Personal Use Only