________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૭ ) થાય છે, શરીર કપે છે, દાંત કસાણું થઈ જાય છે, ઉઘ આવતી નથી અને રૂવાંટાં બહુ ઉભાં થાય છે.
વાતત્રુતાના ઉપાય. उत्पलं चंदन कुष्टं जीवंती शुठिपाटले । बालबिल्वं च निर्गुडी मदनो ब्रह्मदंडिका ॥ ७ ॥ सवावेतसश्चैव तगरो वरुणत्वचः । તorgના શૈvi સૂતા વિનતિ ૮ ૧ કમળ, ચંદન, ઉપલેટ, જીવંતી, શુંઠ, પાડળ, બાલબલી, નગોડ, મીંઢળ, ખાખર, મીંઢળ, નેતર, તગર, વરણાની છાલ, એ સર્વેને પાણીમાં વાટીને ઘસવાથી કે લેપ કરવાથી ભૂતાન દંશ નાશ પામે છે.
પિત્તની લતાનાં લક્ષણે. कसना करमध्यस्था वामे रक्तवती करे। वीरक्षेत्रगवा दक्षे वामांगे मेचकाभिधा ॥ ९ ॥ कर्कटी दक्षपार्श्वेषु पिंगला पृष्टतो मता। एताः पित्तोद्भवा लूता आभिर्दष्टस्य लक्षणम् ॥ १० ॥ ज्वरश्चित्तभ्रमोदाघस्तप्तगात्राणि बाह्यतः । (જમણે) હાથના મધ્યમાં કસના નામની લૂતા જાણવી; ડાબા હાથમાં રક્તવતી સૂતા જાણવી; જમણા અંગમાં વીરક્ષેત્રમવા નામની અને ડાબા અંગમાં મેચકા નામની ધૂતા જાણવી; જમણા પાસામાં કર્કટી અને પીઠમાં પિંગલા નામની ધૂતા માનેલી છે. એ સઘળી પિત્તથી ઉત્પન્ન થયેલી ભૂતાઓ જાણવી. એ સૂતાઓને જેમને દંશ થયેલ હોય તેનાં લક્ષણ આ પ્રમાણે છેઃ––તેને તાવ આવે છે; ચિત્ત ભમે છે; દાહ થાય છે; તથા બહારનાં અંગ ગરમ થઈ જાય છે.
- પિત્ત લતાના ઉપાય. उत्पलं चंदनं मुस्ता लांगली त्रुटिरेणु च ॥ ११ ॥ वालकं मधु नागस्य वल्कलं कुसुमान्वितम् । एतत्तरणलेपाभ्यां पित्तलता प्रशाम्यति ॥ १२ ॥
For Private and Personal Use Only