________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮ )
૧ કમળ. ચંદન, મેથ, વાવડીંગ મૂળ, એલચી, પિત્તપાપડો, વાળે, મધ, નાગવૃક્ષની છાલ તથા ફૂલ, એ સર્વેને વાટીને ઘસવાથી અથવા લેપ કરવાથી પિત્તની વૃતા શમી જાય છે.
કફ લૂતાનાં લક્ષણ, दक्षकर्णस्थिता रक्ता वामस्था पांशुवर्णिका। असिता वामकक्षायां दक्षिणायां सितास्थिताः ॥ १३ ॥ दक्षकुक्षिस्थिता श्यामा वामा लूताश्रितोदरे । वरदा नाभि देशस्था जिह्वायां जलदांबुके ॥ १४ ॥ कासः श्वासस्तथाकंपो गलगंडोपजिह्वके । निद्रालस्यं प्रमेहश्च श्लेष्मलूताविचेष्टितम् ॥ १५ ॥ જમણા કાનમાં રાતી લૂતા હોય છે; ડાબે કાને ધૂળના રંગ જેવી લૂતા હેાય છે; ડાબી કાખમાં કાળી અને જમણી કાખમાં ધળી સૂતા હોય હોય છે; શ્યામા નામની સૂતા જમણું કુખમાં અને વામાં નામની લૂતા ઉદરમાં રહેલી હોય છે. નાભિમાં વરદા અને જીભમાં જલદા અથવા બુકા નામની લૂંતા થાય છે; કફની ભૂતાનાં ચિન્હ–ખાંસી, શ્વાસ, કપ, ગળામાં ગુમડાં, અપજિહુક નામે વ્યાધિ, નિદ્રા, આળસ, અને પ્રમેહ,
કફની લૂતાના ઉપાય. वरुणः सारिवा सेलुः नागपुष्पं सुवल्कलम् । चित्रकं पाटला पाठा बिभीतो वंशवल्कलम् ॥ १६ ॥ श्लेष्मलूतादिदष्टस्य हितान्येतानि रोगिणः । भोजनानि कषायाणि तिक्तानि कटुकानि च ॥ १७ ॥ वर्जयेच्छीतवीर्याणि तीक्ष्णवीर्याणि दापयेत् । ૧ વરણો, સારિવા, સેલુ, નાગપુષ્પ, નાગવૃક્ષની છાલ, ચિત્રો, પાટલા, પહાડમૂળ, બેઠું, વાંસની છાલ, એ ઔષધે કફની લૂતા વગેરેથી દૂષિત થયેલા રેગીને હિતકર્તા છે. વળી તૂરા, કડવાં અને તીખાં ભેજન કરવાં; ઠંડાં (શીતળતા ઉત્પન્ન કરે એવાં) ભેજન તજવાં, અને તીણવીર્ય (ગરમ) પદાર્થોનાં ભેજન કરવાં.
For Private and Personal Use Only