________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
રીતની સત્તાને ખ્યાલ આવે છે, તેવી જ રસત્તા જોતી હતી; કેવલ તેની પાછળ પ્રત્યક્ષ એ શબ્દ લગાવવો હતો.
ઈતિહાસના અને રાજસત્તાના ક્ષેત્રમાં પણ આ પ્રગતિએ અસંખ્ય ગોટાળાઓ ઉત્પન્ન કર્યા છે. કોઈ પણ રાષ્ટ્ર અગર સંસ્કૃતિ નષ્ટ થયાં હોય તો તેમ થવા માટે કેવાં યોગ્ય હતાં એટલું જ ઇતિહાસકારે બતાવતા દેખાય છે. રાષ્ટ્ર વિજયી થયું કે તે શ્રેષ્ઠ ગુણવાળું હોવું જ જોઈએ. આ હિસાબે રેમન સામ્રાજ્ય તેને નાશ કરનારા જંગલી જર્મને કરતાં હલકું હોવું જોઈએ! જે કોઈક રાષ્ટ્ર, કાઈક ધર્મ, કોઈક કલા, કેાઈક કલ્પના, કેઈક તત્ત્વજ્ઞાન અથવા કઈક પદ્ધતિ સૃષ્ટિમાંથી નાશ થયાં હોય તે તે પોતાનું અસ્તિત્વ ટકાવવા કેમ નાલાયક હતાં એ બતાવી આપવાનું એટલું જ કાર્ય પિતાનું છે એમ ઈતિહાસકાર સમજે છે, તેથી પહેલી સદી અને વીસમી સદી વચ્ચે થએલે ઇતિહાસ માનવસમાજનું તાત્પર્ય કાઢવાની દ્રષ્ટિએ તદ્દન નિરુપયોગી છે. મેટે સ્વાભિમાની ઇતિહાસકાર પણ તદ્દન પિલી એવી પ્રગતિતત્ત્વની જાળમાં સપડાયો કે એ પણ ભૂલભરેલાં વિધાને કરવા લાગે છે. સુપ્રસિદ્ધ ઇતિહાસ સંશોધક રાજવાડે કહે છે કે, “ ટુંકમાં ઑગસ્ત કાંતના શબ્દોમાં કહીએ તે મહારાષ્ટ્ર તે qva Metaphysical state-24974141 gal z4a Positive અવસ્થામાં આવવા માટે તેને હજુ ૫૦૦ વર્ષોની વાર હતી, એટલે શકે ૨૦૦૦ ના સુમારમાં મહારાષ્ટ્ર Positive stage માં આવવાને હતે.” આ વાકયને પ્રધાન લઈ કેટલાક પાના કરેલી ચર્ચા માનવ સંસ્કૃતિને કાયડે સમજવાની દ્રષ્ટિ એ નિરૂપયોગી છે, એટલું જ નહિ પણ નુકશાનકારક છે. મૂળમાં ગસ્ત કેતે કપેલી અવસ્થાઓ જ અસમર્થનીય છે. વળી આધ્યાત્મિક અવરથામાંથી આધિભૌતિક અવસ્થામાં જવા માટે ૫૦૦ વર્ષો લાગે છે એવું ગણિત રાજશ્રી
૧ તારાબાપાવ દિણિ વસ્ત્રસ્તાવના ૧૦૭, ૧૦૮
For Private and Personal Use Only