________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નનનનનનનન
પ્રગતિની ગ્રામ કા . noverrannominantn a રાજવાડે શાના આધારે કરે છે ? ઠીક, રાજવાડે જેવો સ્વાભિમાની ઇતિહાસકાર, લડાયક હથિયાર બનાવતાં આવડતાં ન હતાં એટલે મહારાષ્ટ્ર પાછળ રહ્યો એવું વિધાન કરે છે, ત્યારે અમે આગળ બતાવ્યા પ્રમાણે છે. કાર સન્ડર્સ શ્રેષ્ઠ આયુ હોવાં એ વંશની શ્રેિષ્ઠતાનું લક્ષણ નથી, એ સ્પષ્ટ મત આપે છે. આનું કારણ એટલું જ કે રાજવાડે આભાસિક પ્રગતિ તત્ત્વનાં નીચે કચડાઈ ગયા હતા, ત્યારે કાર સેન્ડર્સ એ શાસ્ત્રીય માપો લગાડી પછી જ પિતાના સિદ્ધાંતો રચે છે. આ લેકે સમાજસત્તાની પણ એવી ત્રણ અવસ્થાએ કપે છે. પરંતુ એક રાજસત્તા કરતાં પ્રજાસત્તાક પદ્ધતિ શ્રેષ્ઠ શા માટે ? તેનું શ્રેષ્ઠકનિષ્ટત્વ ક્યા પરિમાણથી માપવાનું ? એ સંબંધી કલ્પના બંને શાબ્દિક યુક્તિઓ સિવાય કશે પણ વધુ ખુલાસો મળશે નહિ એક M. A. Ph. D. એક પ્રસંગે બેલતા સંભળાયા કે, “કાસની રાજક્રાંતિએ મનુષ્ય પ્રાણીમાં સ્વત્વનું અભિમાન ઉત્પન્ન કરી દીધું.” આ વિદ્વાન ગૃહસ્થને એટલી સાદી વાતની પણ ખબર નથી કે સ્વત્વનું અભિમાન દરેક વ્યક્તિમાં જોઈએ તેના કરતાં વધારે પ્રમાણમાં હોય છે તે કઈ પણ યુક્તિથી ઓછું કરવું જોઈએ, એવું ગુનાશાસ્ત્ર ( Criminology) પર એક શ્રેષ્ઠ ગ્રંથકાર ડો. સીઝર લે સો પિતાના “Criminal man” નામના ગ્રંથમાં કહે છે. “સ્વત્વનું અભિમાન સાચી લાયકાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.' ચેટરટન હિલ્લ કહે છે કે, “સ્વત્વનું અભિમાન (individualism) એ અમારી સંસ્કૃતિને મેટામાં મોટો શત્રુ છે.”
" This individualism is the last term in the process of evolution, the tendency of which throughout the history of society has been persistent destruction of the successive
1 Vanity varies inversely as the real worth.
For Private and Personal Use Only