________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
એમ એ કહે છે. આધિભૌતિક જગતમાં સૃષ્ટિનાં અનંત પરિણામે સૃષ્ટિ પર અને મન પર થાય છે. તે પછી આધ્યાત્મિક સ્વતંત્રતા એ શી બાબત છે અને કયા હેતુથી ઉત્પન્ન થઇ છે. એ સમજવું મુશ્કેલ તેા છે જ. સર્વ જગતની શક્તિઓનું પરિણામ જે આત્મતત્ત્વપર થવાનું તે આત્મતત્ત્વ જ સ્વતંત્ર માન્યા પછી આ તત્ત્વજ્ઞાન અને હિંદુ તત્ત્વજ્ઞાનમાં ફરક તે શે। રહ્યો ? ડુંગેલ સાહેબનું આધ્યાત્મિક સ્વાતંત્ર્ય એટલે પ્રતિ એવું જો માન્ય કરીએ તેા પણ ઐતિહાસિક દૃષ્ટિએ એ પ્રગતિ કેમ સિદ્ધ કરવી એ પ્રશ્ન તેા ઉભા જ છે. હંગેલની વાદી–પ્રતિવાદી પદ્ધતિ (thesis-antithesisor dilectic method ) જગતના ઇતિહાસમાં પ્રતીત થતી દેખાઈ આવશે એમ મને લાગતું નથી, પણ ધારા કે પૂર્વ કયાંક પ્રગતિ થઈ હશે પરંતુ ૧૯ મી સદીમાં પ્રશિયામાં જે રાજસત્તાની પતિ હતી એજ સૌથી શ્રેષ્ઠ છે અને તેમાં સુધારણા શકય નથી એવા પણુ ઢંગેલ સાહેબના મત હતા. પ્રગતિ જેવી અશુન્ય કલ્પનાની પાછળ લાગી સમાજ અસ્થિર કરવા એ માનવ હિતની દ્રષ્ટિએ સારૂં તે નથી જ, પછી તા નવમતવાદી ગમે તે ડીંગા લગાવે, આવી રીતે જોતાં હંગેલની પદ્ધતિ ઇતિહાસ નિરપેક્ષ હાવાથી આધુનિક પ્રગતિના જે અર્થ થાય છે તે અર્થમાં તેને માન્ય નહિં હાય એમ લાગે છે.
૫૯
હજી એક પ્રગતિવાદી ફીલસુફ હાય તા તે આધિભૌતિક તત્ત્વનું નિરૂપણુ કરનાર આગસ્ત ક્રાંત છે. તેના મતની પણુ એજ સ્થિતિ છે. તેણે પ્રગતિના જે ત્રણ ટપ્પાએ કય્યા છે તે ટપ્પાઓમાં એકથી બીજો સુધરેલા છે એમ સિદ્ધ કરી શકાશે ખરૂં? પ્રગતિના ટપ્પા સિદ્ધ કરતી વખતે ખ્રિસ્તાના એકેશ્વરવાદ જુના રામન લેકાના અનેકશ્વરવાદ કરતાં શ્રેષ્ઠ છે એવું ગૃહીત લેવું પડયું છે. ખી તે સમાજ આધિદૈવિક સ્થિતિમાં જ છે. એવું કહેનાર કાંત પોતે જ એવી આધિદૈવિક સ્થિતિમાં છે; કાંતને પશુ ધર્મ' શબ્દથી જે
For Private and Personal Use Only